બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan fan actress shikha malhotra shocking transformation

સક્સેસ સ્ટોરી / ફિલ્મી દુનિયા છોડી કોરોનામાં નર્સ બનીને કરી લોકોની સેવા તો થઈ ગયો લકવા, છતાં હિંમત ન હારી અને હવે આવી છે જિંદગી

Arohi

Last Updated: 04:03 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shikha Malhotra: શિખા મલ્હોત્રા શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં એક નાનકડા રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તેમણે 2020માં કાંચલીથી લીડ એક્ટ્રેસની રીતે બોલિવુડમાં પગ મુક્યો. એક્ટ્રેસ બનતા પહેલા શિખાએ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. માટે દેશમાં કોરોના આવ્યો તો તેમણે લોકોની મદદ કરવાનું વિચાર્યું.

  • શાહરૂખની ફિલ્મ ફેનમાં શિખાએ કર્યો હતો અભિનય 
  • નર્સિંગનો અભ્યાસ કરી ચુકી છે શિખા મલ્હોત્રા
  • એક્ટ્રેસને થઈ ગયો હતો લકવા 

2020ની એ ભયાનક સ્થિતિ કોઈ નથી ભુલી શક્યું. જ્યારે કોરોનાએ દસ્તક આપીને કરોડો લોકોનું જીવન બર્બાદ કરી નાખ્યું હતું. એક પલમાં લાખો લોકોના મોત થઈ રહ્યા હતા અને સામાન્ય માણસ લાચાર બની ગયો હતો. એવામાં ધરતી પર અમુક લોકોએ મીસાલ પણ કાયમ કરી છે. તેમાંથી એક શિખા મલ્હોત્રા પણ છે. શિખાએ કોરોનામાં નર્સ તરીકે લોકોની સેવા કરી હતી. ત્યાર બાદ તેની સાથે જે થયું તેની કોઈએ કલ્પના પણ ન હતી કરી. 

એક્ટ્રેસ નર્સ કરીને કરી મદદ 
શિખા મલ્હોત્રાને શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં એક નાનકડા રોલમાં જોવામાં આવી હતી. આ ફિલ્મ બાદ તેમણે 2020માં કાંચલીથી લીડ એક્ટ્રેસની રીતે બોલિવુડમાં પગ મુક્યો. એક્ટ્રેસ બનતા પહેલા શિખાએ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. માટે દેશમાં કોરોના આવ્યો તો તેમણે લોકોની મદદ કરવાનું વિચાર્યું. 

તેમણે BMC હોસ્પિટલમાં નર્સ તરીકે લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. એવામાં શિખાને કોવિડ થઈ ગયો તે કોરોનાથી ધીરે ધીરે ઠીક થઈ રહી હતી. ત્યારે જ તેને બ્રેઈન સ્ટ્રોક થઈ ગયો. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે બ્રેઈન સ્ટ્રોકના બાદ પેરાલિસિસનો શિકર થઈ ગઈ હતી. તે આ તમામ બિમારીઓથી લડી રહી હતી ત્યારે જ તેને સ્ટ્રાઈડની સમસ્યા થઈ ગઈ જેના કારણે તેનું વજન વધી ગયું હતું. 

બીમારીને મ્હાત આપીને થઈ ફિટ 
શિખા જીવનની તમામ મુશ્કેલીઓથી લડી રહી હતી. તેને આશા ન હતી કે તે ફરીથી ઠીક થઈ જશે. પછી એક મેજીક થયું. એક્ટ્રેસેને જીવવાની ઈચ્છા થઈ. શિખા ધીરે ધીરે બિમારીથી રિકવર થઈ. હવે તે પહેલાની જેમ ફિટ થઈ ચુકી છે. તે પહેલાથી વધારે ગ્લેમરસ અને સુંદર થઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ