બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Scientists' shocking claim about new variant of Corona, something like this is happening in the patient's body

મહામારી / કોરોનાના નવા વૅરિયન્ટને લઈને વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, દર્દીના શરીરમાં જ થઈ રહ્યું છે કંઈક આવું

Hiralal

Last Updated: 09:56 PM, 29 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદની સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB) ના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના દર્દીઓના શરીરમાં આકાર લઈને નવા વેરિયન્ટ પેદા કરી રહ્યો છે.

  • હૈદરાબાદની સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોનો દાવો
  • કોરોના દર્દીઓના શરીરમાં આકાર લઈને નવા વેરિયન્ટ પેદા કરી રહ્યો છે
  •  કોરોના વેરિયન્ટ સંક્રમિત શખ્સના શરીરમાં જ વધે છે અને આકાર લે છે. 

CCMB ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વેરિયન્ટ સંક્રમિત શખ્સના શરીરમાં જ વધે છે અને આકાર લે છે. પ્રીપ્રિન્ટ સર્વર MedRxiv પર 27 જુલાઈએ પ્રકાશિત થયેલા સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોરોના વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાંથી પરિવર્તન પામીને પસાર થાય છે અને આવું થયા બાદ તે નવા લોકોને સંક્રમિત કરે છે. તેના દ્વારા જ નવા વેરિયન્ટ બને છે. 

સ્ટડીમાં શું આવ્યું સામે 
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સમય પ્રમાણે વ્યક્તિઓ અને વસતીમાં વાયરસની હિલચાલ પર ધ્યાન રાખવાથી તેમને મહત્વના પુરાવા મળી શકે છે. આ માહિતી વસતીમાં વાયરસ સ્ટ્રેનના ફેલાવો અને સંક્રમતતાની ભવિષ્યવાણી કરવામાં ઘણી ઉપયોગી હશે. 

સંશોધકોએ મહામારીના બે અલગ અલગ સમયના કોરોનાના દર્દીઓના સેમ્પલોનું પૃથ્થકરણ કર્યું. પહેલા તબક્કામાં ટીમે ચીન, જર્મની, મેલેશિયા, યુનાઈટેડ કિંગડમ, અમેરિકા અને ભારતના સેમ્પલો એકઠા કરાયા અને તેમાંથી 1347 સેમ્પલોનું પૃથ્થકરણ કરાયું. 

 

દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે દરરોજ 4 થી 5 લોકોની વાળ ખરવાની ફરિયાદ આવી રહી છે. મે મહિનાથી વાળ ખરવાના કેસો વધી રહ્યાં છે. 

મે પછી વાળ ખરવાની સમસ્યા બમણી થઈ 
ડોક્ટરો પણ જણાવી રહ્યાં છે સામાન્ય રીતે કોરોનાના દર્દીઓ સાજા થયાના એક મહિના પછી વાળ ખરવાનો અનુભવ થતો હોય છે. કેટલાક કિસ્સામાં તો જ્યાં સુધી કોરોના મટે નહીં ત્યાં સુધી વાળ ખરવાનું ચાલુ રહે છે. 

તાવ, તણાવ, હોર્મોન ફેરફારને કારણે વાળ ખરે છે
ડોક્ટરોએ જણાવ્યું કે ખાવાપીવાની ટેવ, સંક્રમણ દરમિયાન તાવ, તણાવ કે ચિંતા તથા હોર્મોન ફેરફાર જેવા કારણોને લીધે વાળ ખરવાનું શરુ થતું હોય છે. 

 

 

વિટામીન ડી અને બી-12 ની કમી પણ કારણ બની શકે 
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીના સિનિયર ડોક્ટર શાહીન નુરેજદાને કહ્યું કે અમે વાળ ખરવાની ફરિયાદ કરનાર રોગીઓની સંખ્યામાં બમણો વધારો જોય છે. પોષ્ટિક ભોજન, વજનમાં અચાનક ફેરફાર, હોર્મોન ગરબડ અને વિટામીન ડી અને બી 12 ની કમીને કારણે પણ સંક્રમણ પછી મોટી સંખ્યામાં વાળ ખરવાનું મુખ્ય કારણ છે. 

વાળને ખરતા કેવી રીતે અટકાવવા 
ડોક્ટરોનું સૂચન છે કે કોરોનામાંથી બેઠા થયા બાદ વિટામીન અને આયરનથી ભરપૂર ભોજન લેવું જોઈએ. આયરનની કમી વાળ ખરવામાં વધારો કરી શકે છે જ્યારે પ્રોટીનયુક્ત, સંતુલિત ભોજન વાળને ખરવાનું ઓછું કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ