બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / SBI gives loan under PM Surya Ghar Muft Bijli Yojana

સરકારી યોજના / 300 યુનિટ મફત વિજળીની સ્કીમનો લાભ લેવા SBI આપશે લોન, જાણો તમામ વિગતો

Vidhata

Last Updated: 11:25 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર PM સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) હેઠળ સબસિડી પણ આપી રહી છે, પરંતુ તે પહેલાં અરજદારે સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.

કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) હેઠળ 300 યુનિટ મફત વીજળીનો લાભ આપવાનું શરૂ કર્યું છે. આ યોજના હેઠળ કોઈપણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. જો કે, આ માટે અરજદારના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પૂરતી જગ્યા હોવી જરૂરી છે. સરકાર PM સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) હેઠળ સબસિડી પણ આપી રહી છે, પરંતુ તે પહેલાં અરજદારે સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે.

સોલાર રૂફ ટોપ લગાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. કિલોવોટના હિસાબે સોલાર રૂફટોપ (Solar Rooftop Installation) લગાવવાનો ખર્ચ વધતો જશે અને આ ગણતરીના આધારે જ સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછી 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આવી સ્થિતિમાં તમારે તમારા ખિસ્સામાંથી હજારો રૂપિયા ખર્ચવા પડી શકે છે.

SBI આપી રહી છે લોન 

જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માગો છો, પરંતુ તમારી પાસે તમારા ઘરની છત પર સોલર રૂફટોપ લગાવવા માટે પૈસા નથી, તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ આ યોજના હેઠળ લોન યોજનાની શરૂઆત કરી છે. તમે પીએમ સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) હેઠળ બેંકમાંથી લોન લઈ શકો છો. ચાલો જાણીએ કે આ લોનની રકમ કોને મળશે અને વ્યાજ દર શું હશે?

લઘુત્તમ આવક કેટલી હોવી જોઈએ?

3KW ક્ષમતા સુધી સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ (Solar Rooftop Installation) કરવા માટે આવકનો કોઈ માપદંડ નથી, પરંતુ 3KW થી વધુ અને 10KW સુધીની ક્ષમતા માટે લોન મેળવવા માટે ચોખ્ખી વાર્ષિક આવક રૂપિયા 3 લાખ અને તેનાથી વધુ હોવી જોઈએ.

વધુ વાંચો: તમારી દીકરીને આ સરકારી યોજનામાં મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે કરવું રોકાણ

કેટલી લોન લઈ શકો છો અને વ્યાજ કેટલું હશે?

3KW ક્ષમતાનું સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે, તમે 2,00,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને તેનો વ્યાજ દર વાર્ષિક 7 ટકા છે. જ્યારે 3KW થી વધુ અને 10KW સુધીની ક્ષમતા માટે 6 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે, જેનો વ્યાજ દર વાર્ષિક 10.15% હશે. 65 થી 70 વર્ષની વયના લોકો પણ આ લોન લઈ શકે છે. આ હેઠળ કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ