બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / saudi arabia executed 12 people in 10 days for drug related offences

વિશ્વ / સાઉદી અરેબિયામાં 12 લોકોનું તલવારથી માથું કાપીને અપાઈ મોતની સજા, જાણો શું કર્યો ગુનો

Vaidehi

Last Updated: 07:13 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરબમાં છેલ્લા 10 દિવસોમાં 12 દોષિતોનાં મોતની સજા આપવામાં આવી છે. તેમાંથી કેટલાકની ગરદનને તલવારથી કાપવામાં આવી છે. જે-જે લોકોને મોતની સજા આપવામાં આવી છે તેમાંથી મોટા ભાગનાં લોકો નશીલી દવાઓનાં સંબંધિત અપરાધ સાથે જોડાયેલા હતાં.

  • 12 લોકોનાં માથાં ધડથી કર્યા અલગ
  • નશીલી દવાઓ સંબંધિત અપરાધમાં ફટકારી સજા
  • આ પહેલાં 81 લોકોને ફટકારી છે મોતની સજા

સાઉજી અરબ પોતાની કડક અને ભયાનક સજા માટે વિશ્વમાં જાણીતું છે. ત્યાંનાં નિયમો ખુબ જ કઠીન છે અને ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.  હાલમાં સાઉદી અરબે નશીલી દવાઓ સંબંધિત અપરાધો માટે છેલ્લાં 10 દિવસોમાં 12 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી છે. એક રિપોર્ટ અનુસાર તેમાંથી કેટલાકનાં તો માથાં ધડથી અલગ કરી દીધેલ છે.

12 લોકોને મૃત્યુદંડની સજા
એક રિપોર્ટ અનુસાર નશીલી દવાઓ સાથે સંબંધિત આરોપોમાં પકડાઇ ગયાં બાદ 12 જેટલા લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તેમાંથી 3 પાકિસ્તાની નાગરિક, 4 સીરિયાઇ, 2 જોર્ડન અને 3 સાઉદી અરબનાં લોકો છે. આ પહેલા આ જ વર્ષે માર્ચમાં સાઉદી અરબ સરકારે અલગ-અલગ અપરાધો કરેલ 81 લોકોને મૃત્યુદંડ આપ્યો હતો. 

2018માં સજાને ઘટાડવાનો કર્યો હતો નિર્ણય
વર્ષ 2018માં સાઉદી અરબે પોતાના દેશમાં આ પ્રકારની કઠોર સજાને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો . સરકારના નિર્ણય બાદ ચર્ચા કરવામાં આવી હતી કે મોટા અપરાધો કે જેને માફ નહીં કરી શકાય તેના પર જ મોતની સજા સંભળાવવામાં આવશે. જેના પર કોઇની હત્યા કે પછી મારપીટનો આરોપ મુકવામાં આવ્યો હોય તેને મૃત્યુદંડ મળી શકે છે. 

2022માં 132 લોકોને મોતની સજા
રિપોર્ટ અનુસાર સાઉદી અરબમાં આ વર્ષે 2022માં અત્યારસુધી 132 લોકોને મોતની સજા સંભળાવવીમાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારથી સાઉદી અરબમાં સજા ઓછી કરવાનાં મુદે ચર્ચા થઇ રહી છે ત્યારથી મૃત્યુદંડની સજાનાં આંકડાઓમાં વધારો જોવા મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ