બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / sara got angry on a person at airport

વાયરલ / VIDEO : સારા અલી ખાન એરપોર્ટથી બહાર આવી રહી હતી ત્યારે એક શખ્સ નજીક આવ્યો અને પછી...

Kinjari

Last Updated: 10:13 AM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના ચુલબુલા અંદાજથી ફેન્સને હંમેશા દિવાના બનાવનાર સારા અલી ખાન સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. હાલ પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.

  • સારા અલી ખાન એરપોર્ટ પર થઇ સ્પોટ
  • એક વ્યક્તિ પર ગુસ્સે થઇ સારા અલી ખાન
  • માસ્ક કાઢીને સેલ્ફી લેવા આવી રહ્યો હતો

 

 

હાલમાં જ સારા અલી ખાનનો ગુસ્સો સામે આવ્યો છે. સારાને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે તે એરપોર્ટથી બહાર આવી રહી હતી અને એક શખ્સ તેની પાસે આવ્યો અને માસ્ક ઉતારીને સેલ્ફી લેવા લાગ્યો ત્યારે સારા ગુસ્સે થઇ ગઇ હતી અને બે ચાર વાત સંભળાવી દીધી હતી. 

સારા અલી ખાન હાલમાં જ એરપોર્ટથી બહાર આવી રહી હતી ત્યારે તેણે શીલ્ડ અને માસ્ક લગાવ્યુ હતુ. જેવી તે એરપોર્ટની બહાર પહોંચી ત્યારે એક શખ્સ તેની પાસે પહોંચ્યો અને માસ્ક ઉતારીને સેલ્ફી લેવા લાગ્યો હતો. તે શખ્સની આ હરકત પર સારા ગુસ્સે થઇ ગઇ હતી. તેણે કહ્યું કે આ શું કરી રહ્યો છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jasus Here (@jasus007)

 

તે બાદ તે હાથ જોડીને બધાને સમજાવવા લાગી કે આવું ના કરવુ જોઇએ અને બધા પેપ્સને થેન્ક્યુ કહીને પોતાની કારમાં બેસી ગઇ હતી. 

સારા અલી ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોયા બાદ ઘણા ફેન્સ તેની નારાજગીને યોગ્ય બતાવી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે કોરોનાકાળમાં લોકોએ સમજવુ જોઇએ અને નાની ભૂલ બીજા માટે મોટી સમસ્યા બની જાય છે તે પણ ધ્યાન રાખવુ જોઇએ. 

તમને જણાવી દઇએ કે સારા છેલ્લા કેટલાક સમયથી ટ્રાવેલ કરી રહી છે, તે થોડા સમય પહેલા કશ્મીરમા વેકેશન પર ગઇ હતી. જ્યાં તે પોતાની મા અમૃતા અને ભાઇ ઇબ્રાહીમ સાથે મસ્તી કરતી નજરે પડી હતી. તો બાદમાં તે માલદીવ્સ પણ ગઇ હતી પરંતુ હવે તે મુંબઇ પાછી આવી ચૂકી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ