બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Sanjay Raut on PM of Papua New Guinea Marape touching feets of PM Modi

વિવાદિત ટિપ્પણી / વિદેશમાં PM મોદીનું સન્માન જોઈ ઉશ્કેરાયા સંજય રાઉત, કહ્યું 'તેમને લાગ્યું કે કોઈ જાદૂગર આવ્યો છે..'

Vaidehi

Last Updated: 01:09 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાપુઆ ન્યૂ ગિનીનાં PMએ ,પ્રધાનમંત્રી મોદીનાં ચરણ સ્પર્શયા જેના પર શિવસેના (UBT)નાં નેતા સંજય રાઉતે ટિપ્પણી કરતાં કહ્યું કે 'તેમને લાગ્યું હશે કે કોઈ જાદૂગર આવ્યા છે..'

  • પાપુઆ ન્યૂ ગિનીનાં PMએ પ્રધાનમંત્રી મોદીનાં ચરણ સ્પર્શ્યાં
  • આ જોઈ શિવસેના UBTનાં નેતા સંજય રાઉતે કરી ટિપ્પણી
  • કહ્યું 'ત્યાં બ્લેક મેજિકમાં માને છે, તેમને લાગ્યું હશે કે જાદૂગર આવ્યો'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રવાસે છે ત્યારે ત્યાંનાં PM  જેમ્સ મારપેએ PM મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ સમયે તેમણે PM મોદીનાં ચરણ સ્પર્શ કર્યાં હતાં. આ ઘટના બાદ શિવસેના (UBT)નાં નેતા સંજય રાઉતે ટિપ્પણી કરી છે જેના કારણે મામલો ગરમાયો છે. રાઉતે કહ્યું કે તેમને( જેમ્સ મોરપેને) લાગ્યું હશે કે ભારતથી કોઈ જાદૂગર આવ્યો છે.

'પાપુઆ ન્યૂ ગિની દેશ બ્લેક મેજીકમાં વિશ્વાસ રાખે છે '
સંજય રાઉતે કહ્યું કે' પાપુઆ ન્યૂ ગિની દેશ બ્લેક મેજીકમાં વિશ્વાસ રાખે છે અને ત્યાં ઘણો ચાલે પણ છે. તેમને ( PM જેમ્સ મોરપેને) લાગ્યું હશે કે કોઈ ઘણો મોટો જાદૂગર આવ્યો છે જે તેમને જાદૂ શીખવાડશે. તેમણે આગળ જણાવ્યું કે આ સારી વાત છે. તેમણે PM નરેન્દ્ર મોદીનાં ચરણો સ્પર્શ્યાં. તે વડીલ છે. અમે પણ જ્યારે PM  મોદીને મળીએ છીએ તો તેમને નમીને પ્રણામ કરીએ છીએ. પરંતુ આજની બાબતનું BJP જે રીતે પ્રચાર કરી રહી છે તે યોગ્ય નથી.'

'BJPએ પાપુઆ ન્યૂ ગિનીનો ઈતિહાસ જાણવો જોઈએ'
સંજય રાઉતે તીખા પ્રહારો કરતાં કહ્યું કે આ પહેલાં જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી વિદેશોમાં ગયાં છે તો તેમનાં પણ ચરણ સ્પર્શવામાં આવ્યાં છે. BJPએ પાપુઆ ન્યૂ ગિનીનો ઈતિહાસ જાણવો જોઈએ. એ દેશની આબાદી 80 લાખ છે અને ત્યાં 850 ભાષાઓ બોલવામાં આવે છે. અનેક દ્વીપ છે જે એકબીજા સાથે સંકળાયેલા નથી. એ દેશનાં લોકો બ્લેક મેજિકમાં વિશ્વાસ ધરાવે છે તેથી તેમને લાગ્યું હશે તે મોદીજીનું સમ્માન થવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ