બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / sakshi dhoni reveals her relationship with husband mahendra singh dhoni

ચોખવટ / લગ્ન પછી તો બધા બદલાઈ જ જાય છે...: માહીને લઈને પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો, જુઓ શું કહ્યું

Kishor

Last Updated: 06:21 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા ઈવેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોની વિશે ખુલીને બોલતા સાક્ષી ધોનીએ કહ્યું હતું કે 'લગ્ન પહેલા અમારી વચ્ચે કોઈ રોમાંસ ન હતો. તો પણ અમે એકબીજાથી બધી વાત શેર કરતા હતા.

  • મીડિયા ઇવેન્ડમાં સાક્ષીએ પતિ ધોની વિશે કર્યા ખુલાસા
  • લગ્ન પહેલા અમારી વચ્ચે કોઈ રોમાંસ ન હતો
  • હું મારી દરેક વાત મારા સાસુ સાથે શેર કરું છું

સૌથી લોકપ્રિય ખેલાડીઓમાં જેમની ગણના થાય છે તેવા ટોચના ખેલાડી અને ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એમએસ ધોની અને તેમની પત્ની સાક્ષી ધોનીની જોડીને લોકપ્રિયતા પણ કંઈક અલગ જ છે. હાલમાં ધોની અને તેની પત્ની તેમની આગામી ફિલ્મ 'લેટ્સ ગેટ મેરિડ' ને લઈને ચર્ચામાં આવ્યા છે. સાક્ષી 'લેટ્સ ગેટ મેરિડ' દ્વારા નિર્માતા તરીકે ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ગઈકાલે (28 જુલાઈ)ના રોજ રિલીઝ થઈ છે, બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં એકબીજા સાથે જોવા મળે છે. ત્યારે હવે સાક્ષીએ પતિ ધોની વિશે ખુલાસા કર્યા છે. 

લગ્ન બાદ બધુ જ બદલાઈ ગયું
મીડિયા ઈવેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોની વિશે ખુલીને બોલતા સાક્ષી ધોનીએ કહ્યું હતું કે 'લગ્ન પહેલા અમારી વચ્ચે કોઈ રોમાંસ ન હતો. તો પણ અમે એકબીજાથી બધી વાત શેર કરતા હતા. વધુમાં અમે હંમેશા એકબીજાને ચીડવતા હતા. બાદમાં લગ્ન થયા અને લગ્ન બાદ બધુ જ બદલાઈ ગયું હતું. તેમણે કહ્યું કે. આ લોકો પહેલા તમારો પીછો કરે છે. બાદમા જેવા લગ્ન થાય કે તરત ચેન્જ થઈ વિચારે છે કે હવે તે મારી છે, તે ક્યાં જશે...' સાક્ષીએ ખુલાશો કરતા કહ્યું કે અમે આજે પણ રોમાંન્સ નહિ પરંતુ એક બીજાને વધુ ચીડવીએ છીએ.

હું મારી દરેક વાત મારા સાસુ સાથે શેર કરું છું

માત્ર પતિ ધોની જ નહીં પરંતુ આ ઈવેન્ટમાં પતિ સિવાય સાક્ષીએ તેમના સાસુ વિશે પણ વાત કરી હતી. જેમાં સાક્ષીએ જણાવ્યું કે હું લગ્નના એક દિવસ પહેલા મારી સાસુને મળી અને ત્યારથી લઈને આજ સુધી અમારી વચ્ચે ખૂબ સારૂ બને છે. સાસુ-વહુ કરતાં અમે મિત્રની માફક રહીએ છીએ. હું મારી દરેક વાત મારા સાસુ સાથે શેર કરું છું. મારો પરિવાર તેમના વિના ક્યારેય જીવવાનું વિચારી પણ ન શકું! નોંધનિય છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2010માં સાક્ષી સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. બની દેહરાદૂનમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ આજે તેમના લગ્નને 13 વર્ષ વીતી ગયા છે. જેને એક દીકરી પણ છે. અને સુખી જીવનજીવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ