બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sabarkantha Lok Sabha seat disgruntled candidate was persuaded

સાબરકાંઠા / આક્રોશિત ભીખાજી ઠાકોર 10 મિનિટમાં રાજી! રાજકીય નાટકનો આવ્યો અંત

Ajit Jadeja

Last Updated: 11:45 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયાતી નેતાના પત્નીને ભાજપે ટિકિટ આપતા ફરી એકવાર સાબરકાંઠામાં ભડકો જોવા મળ્યો છે

 

ગુજરાતમાં હાલ કોઈ ચર્ચામાં હોય તો એ છે સાબરકાંઠા લોકસભા બેઠક. છેલ્લા કેટલાક દિવસથી આ બેઠકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ભીખાજી ઠાકોર કે જેમને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો અને હવે આયાતી નેતાના પત્નીને ભાજપે ટિકિટ આપતા ફરી એકવાર સાબરકાંઠામાં ભડકો જોવા મળ્યો છે. ભીખાજી એ નાટક કર્યા અને પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક થઈ હતી બેઠક બાદ બહાર આવી આખરે ભીખાજીને કહેવું પડ્યું પક્ષને જીતાડવા તમામ પ્રયાસો કરીશ. જોઇએ વીડિયો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ