બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Revenge taken by the Indian Army! Two TRF militants were killed in Shopia

એક્શન / ભારતીય સેનાએ લીધો બદલો ! શોપિયામાં TRFના બે આંતકવાદી ઠાર મરાયા

ParthB

Last Updated: 02:43 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના દ્રગાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ  વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.

આંતકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યાબાદ એન્કાઉન્ટર શરૂ થયું.

સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

સેનાએ ખીણમાં મોટું અભિયાન ચલાવી રહી છે

આંતકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યાબાદ એન્કાઉન્ટર શરૂ થયું.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધતાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેની ઓળખણ હજી સુધી થઈ નથી. પોલીસ કોશિશ કરી રહી છે. આંતકવાદીની ઓળખાણ કરી પૂરા નેટવર્કની માહિતી મેળવવા અને તેને જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે  

સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આતંકવાદીઓ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને હથિયારો મૂકવા કહ્યું હતું. પરંતુ તેમની બાજુથી હથિયારો નાખવાને બદલે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું.

સેનાએ ખીણમાં મોટું અભિયાન ચલાવી રહી છે

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં આંતકવાદીઓ દ્વારા નાગરિકો અને સૈનિકોને નિશાન બનાવવાની ઘટનાઓમાં વાધરો થાય છે. અત્યાર સુધીમાં તેમાં એક સૈનિક શહીદ થયો છે. જેની સેના ખીણમાં મોટું અભિયાન ચલાવી રહી છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ