બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Returning From Germany, Shikhar Dhawan Shows What His COVID-19 Quarantine Unit Looks Like

કોરોના વાયરસ / ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરને કૉરોન્ટાઇન કરવામાં આવ્યો, જર્મનીથી થયો હતો પરત

Parth

Last Updated: 06:50 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યારે વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોને તકેદારી રૂપે કૉરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં જર્મનીથી ફરી રહેલા શિખર ધવનને પણ દિલ્હીની નજીક કૉરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટનાં ગબ્બર અને શાનદાર બેટ્સમેન શિખર ધવન જર્મની પ્રવાસથી ભારત પરત ફર્યા છે. જર્મનીમાં કોરોના વાયરસનો ખતરો ખૂબ વધારે છે જ્યાં અત્યાર સુધી 17 લોકોનાં કોરોના વાયરસનાં પગલે થયા છે. જર્મનીથી પરત આવેલા શિખર ધવનને આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

  • દિલ્હી એરપોર્ટ નજીક શિખર ધવનને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા 
  • શિખરે સરકારનાં કર્યા વખાણ 
  • કૉરોન્ટાઈન યુનિટમાં આપવામાં આવતી સુવિધાઓની આપી માહિતી 

ભારત સરકાર દ્વારા શિખર ધવનને દિલ્હી એરપોર્ટની પાસેનાં કૉરોન્ટાઇન યુનિટમાં રાખવામાં આવ્યા છે. અન્ય લોકોની જેમ જ શિખર ધવનને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કૉરોન્ટાઈન યુનિટમાં આવ્યા બાદ શિખર ધવને રૂમમાં આપવમાં આવતી સુવિધાઓનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. શિખર ધવને આ વીડિયો મારફતે લોકોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સરકાર દ્વારા ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવી છે. 

ફેસબુકમાં શેર કરેલ વીડિયોમાં શિખર ધવને કહ્યું લે દિલ્હી એરપોર્ટથી આશરે 70 કિમી દૂર કૉરોન્ટાઇન યુનિટમાં બધા જ યાત્રીઓને રાખવામાં આવ્યા છે અને આખી ઈમારતને સેનેટાઈઝરથી શુદ્ધ કરવામાં આવી રહી છે. દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓ અહી ઉપસ્થિત છે સાથે દિલ્હીની પોલીસ સુરક્ષા કરી રહી છે. 

શિખર ધવને જણાવ્યું કે 24 કલાક સુધી અમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. રૂમમાં પાણી, ચંપલ, ગરમ પાણી, રૂમાલથી લઈને દરેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતું ભોજન પણ ખૂબ સ્વાદિષ્ટ છે. શિખર ધવને પીએમ મોદી અને હેલ્થ મંત્રીનો આભાર માન્યો છે. ધવને કહ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધા ખૂબ સારી છે. આવી સુવિધા તો જર્મનીમાં પણ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ