બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / recruitments in Gujarat youths who want government jobs

BIG NEWS / ગુજરાતમાં વિવિધ ભરતીઓને લઇ સૌથી મોટા સમાચાર, સરકારી નોકરી વાંછુક યુવાનો તૈયાર થઇ જાઓ

Kishor

Last Updated: 06:08 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાયા બાદ મંજુર મહેકમ ઝડપી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચન પણ કરાયા છે.

  • સરકારી નોકરી વાંછુક યુવાનો માટે મહત્વના સમાચાર
  • ટૂંક સમયમા વિવિધ ભરતીઓ માટે કામગીરી હાથ ધરાશે
  • CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય

સરકારી નોકરી વાંછુક યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મોટા ભાગની સરકારી ભરતીઓ માટે સંબંધિત વિભાગે મન બનાવી લીધું હોય તેમ ટૂંક સમયમા વિવિધ ભરતીઓ માટે કામગીરી હાથ ધરવામાં આવશે. નવી સરકાર તમામ મોરચે એક્શન મોડમાં કામ કરી રહી છે ત્યારે ભરતી મામલે પણ સરકારએ તૈયારી આરંભી દીધી છે.

મંજૂર મહેકમ ઝડપી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચન
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી ભરતીનો મુદ્દો પણ ચર્ચાયો હતો.જેમાં આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની સમિક્ષા કરી ત્યારબાદ  મંજૂર મહેકમ ઝડપી ભરાય તે માટે ભરતી બોર્ડને સૂચન પણ આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને સરકારી ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે નોકરીના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ