બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / rbi raises upi payment limits 1 lakhs to rs 5 lakh per transaction

તમારા કામનું / UPI યુઝર્સને મોટી રાહત: RBIએ વધારી ટ્રાન્ઝેક્શન લિમિટ, હવે 5 લાખ સુધીનું કરી શકશો ઓનલાઇન પેમેન્ટ, જાણો ક્યાં થશે લાગુ

Manisha Jogi

Last Updated: 01:44 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. અન્ય ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે.

  • RBIએ માટે UPIના ઉપયોગ બાબતે રાહત આપી
  • 5 લાખ સુધીની ચૂકવણી કરી શકાશે
  • અન્ય ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે

RBIએ હેલ્થ કેયર અને એજ્યુકેશન માટે UPIના ઉપયોગ બાબતે રાહત આપી છે. RBIએ UPI લિમિટ વધારી છે. હેલ્થ કેયર અને એજ્યુકેશન પેમેન્ટ માટે UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. અન્ય ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે. 

RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય નીતિની બેઠક દરમિયાન UPI લિમિટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ મ્યુચ્યુઅલ ફંડ સબસ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને કેડિટ કાર્ડની પુનર્ચૂકવણી માટે ઓનલાઈનલ લેવડદેવડ માટેની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શનએ 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. જેથી UPIનો વધુ ઉપયોગ કરવામાં આવશે. 

UPI કેવી રીતે કામ કરે છે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઈન્ડિયાએ UPI લોન્ચ કર્યું છે, જેની મદદથી સરળતાથી નાણાંકીય લેવડદેવડ થઈ શકે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોઈપણ UPI એપ્લિકેશનથી આઈડી બનાવી શકાય છે અને સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. UPI આઈડીથી કોઈપણ ક્યૂઆર કોડ, મોબાઈલ નંબર, બેન્ક નંબર અને UPI આઈડી પર કોઈપણ સમયે પેમેન્ટ કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ