બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / raksha bandhan 2020 date shubh muhurt purnima

Raksha Bandhan 2020 / જાણો કોરોનામાં કેવી રીતે મનાવશો રક્ષાબંધન, ખાસ સંયોગ સાથે આ છે શુભ મૂહૂર્ત

Bhushita

Last Updated: 10:56 AM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 3 ઓગસ્ટ 2020ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે શ્રાવણનો સોમવાર પણ છે. આ સાથે પૂનમનો સંયોગ હોવાથી દિવસ ખાસ બની રહે છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુ સંયોગ પણ બની રહ્યો છે. જેના કારણે આ વર્ષે રક્ષાબંધનનું મૂહૂર્ત શુભ અને ખાસ રહેશે. આ વર્ષે આખા દિવસમાં 3 શુભ સંયોગ બની રહ્યા છે. જેમાં ભાઈને રાખડી બાંધવાનું ઉત્તમ ગણાય છે.

  • 3 ઓગસ્ટ 2020ના રોજ ઉજવાશે રક્ષાબંધન
  • પૂનમ, શ્રાવણનો સોમવાર અને ખાસ સંયોગ બનાવશે દિવસને ખાસ
  • જાણી લો રક્ષાબંધનના 3 શુભ મૂહૂર્ત


આ છે રક્ષાબંધનના શુભ મૂહૂર્ત

રાખડી બાંધવા માટે સમય ભદ્રા હોવો જોઈએ નહીં. કહેવાય છે કે રાવણની બહેને તેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી. આ માટે રાવણનો વિનાશ થયો. 3 ઓગસ્ટે ભદ્રા સવારે 9.29 મિનિટ સુધી છે. રક્ષાબંધન 9.30થી શરૂ થશે અને બપોરે 1.35થી 4.35 સુધી શ્રેષ્ઠ મૂહૂર્ત છે. આ પછી સાંજે 7.30થી 9.30 સુધી શ્રેષ્ઠ મૂહૂર્ત છે. 


રક્ષાબંધનના દિવસે યોજાશે મહાસંયોગ

રક્ષાબંધનના દિવસે ખૂબ જ સારા નક્ષત્રોનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે. જેમાં દરેક મનોકામનાઓ પૂર્ણ થશે અને સાથે આ દિવસે આયુષ્માન દીર્ઘાયુ યોગ છે. જેમાં ભાઈ બહેન બંનેની ઉંમર વધશે. 3 ઓગસ્ટે ચંદ્રનો શ્રવણ નક્ષત્ર છે. મકર રાશિનો સ્વામી શનિ અને સૂર્ય એકમેકમાં સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. શનિ અને સૂર્ય બને ઉંમર વધારે છે. આ સંયોગ 29 વર્ષ બાદ આવ્યો છે. 

દૂર રહીને કેવી રીતે મનાવશો રક્ષાબંધન

આ વર્ષે કોરોના વાયરસના કારણે અનેક ભાઈ બહેન રક્ષાબંધનના તહેવારે મળશે નહીં. ભાઈ બહેન અલગ રહીને પણ આ તહેવાર મનાવી શકે છે. બહેન વીડિયો કોલ કરીને ભાઈને જોઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખડી મૂકી શકે છે અને તેમને ભાઈ માનીને રક્ષાબંધન મનાવી શકે છે. તેનાથી પણ પુણ્ય મળી શકે છે. ભાઈ ઓનલાઈન વીડિયો કોલ પર બહેનને આર્શીવાદ આપે. બહેન ભગવાન કૃષ્ણની સામે ભોજનનો ભોગ લગાવીને ભાઈને બતાવે, આ યોગમાં દરેક 12 રાશિઓનું સારું જ થશે. આ દિવસે તમે જે મનોકામના સાથે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જશો અને રાખડીનો તહેવાર મનાવશો તે તમામ પૂર્ણ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ