બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / rajasthan big explosion in barmers bakhasar near indo pak international border

દુર્ઘટના / ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સીમા નજીક બાડમેરના બાખાસરમાં જોરદાર બ્લાસ્ટ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Dhruv

Last Updated: 07:59 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભારત-પાકિસ્તાન સીમા સાથે જોડાયેલ વિસ્તાર (Indo-Pak international border) માં સોમવારના મોડી રાત્રે તેજ પ્રકાશ સાથે અચાનક બ્લાસ્ટનો જોરદાર અવાજ સંભળાયાની ઘટના સામે આવી છે.

  • ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સીમા નજીક જોરદાર બ્લાસ્ટ
  • તમામ સુરક્ષા એજન્સીઓ થઇ ગઇ સતર્ક
  • બ્લાસ્ટ પાછળનું સચોટ કારણ સામે નથી આવ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અચાનક મોડી રાત્રિના સમયે આ બ્લાસ્ટ થયેલો દેખાયો હતો. મહત્વનું છે કે, સ્થાનીય લોકોએ આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે પરંતુ હજુ સુધી તેનું કોઇ સચોટ કારણ સામે નથી આવ્યું.

મળતી જાણકારી અનુસાર, BSF અને સ્થાનીય પોલીસે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. જો કે, આ બ્લાસ્ટથી કોઇ પણ પ્રકારનું નુકસાન થયાનો ઇનકાર કરવામાં આવ્યો છે. બ્લાસ્ટને લઇને સીમાવર્તી ક્ષેત્રના તમામ સ્ટેશનોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે લોકોને શાંત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ, BSF અને સ્થાનીય પોલીસ આ બ્લાસ્ટની તપાસમાં જોડાયેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાખાસર પોલીસ સ્ટેશન કમલેશ ગેહલોતે પણ આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે અને હાલમાં આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

ઇનોવા કારમાંથી મળ્યો 448 કિલો ડોડા પોસ્ત

બીજી બાજુ જાલોરની ચિતલવાના પોલીસે સોમવારના નાકાબંધી કરીને ડોડા પોસ્તનું એક મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. આ દરમ્યાન ઇનોવા કાર સવાર તસ્કર ધર્મા રામ ઉર્ફે ધર્મેન્દ્ર જાટ પુત્ર હરજી રામ (29) નિવાસી બાડમેરની ધરપકડ કરી લીધી છે. ઇનોવા કારમાંથી 447.650 કિલો ગ્રામ ડોડા પોસ્ત જપ્ત કરવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલ આરોપી પાસેથી ડોડા પોસ્ત ખરીદ-વેચાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ