બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raj Shekhawat rained rupee on Devayat Khawad

ગીર સોમનાથ / VIDEO:'હાલાજી તારા હાથ વખાણું...' દેવાયત ખવડ પર રાજ શેખાવતે કર્યો નોટોનો વરસાદ

Ronak

Last Updated: 07:41 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના સુત્રપાડા ગામે આવેલ રાખેજ ગામમાં ડાયરો યોજાયો હતો. જે ડાયરામાં ગાયક દેવાયત ખાવડ પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો.

  • ગીર સોમનાથમાં સુત્રાપાડમાંમાં રાખેજ ગામે યોજાયો હતો ડાયરો 
  • ડાયરમાં લોકોએ કર્યો નોટોનો વરસાદ 
  • ગાયક દેવાયત ખાવડ પર કર્યો નોટોનો વરસાદ 

ગીર સોમનાથના સુત્રાપાડમાં આવેલ રાખેજ ગામમાં લોકો નોટો વરસાદ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ખરેખરમાં આ વીડિયો એક ડાયરનો છે. જેમા લોકો મન મિકીને ઝુમી ઉઠ્યા હતા જ્યા તેમણે નોટોનો વરસાદ પણ કર્યો હતો. 

કરણી સેનાના અધ્યક્ષે કર્યો નોટોનો વરસાદ

ગાયક દેવાયત ખાવડ પર ગ્રામજનો દ્વારા લાખો રૂપિયાનો નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. જેમા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આ નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગામમાં કોરોનાને કારણે એકપણ કાર્યક્રમ નહોતો યોજાયો પરંતુ હાલ જે કાર્યક્રમ યોજાયો તેને લઈને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. 

માજી મંત્રીના પુત્ર દિલીપ બારડે પણ કર્યો નોટોનો વરસાદ 

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતેતો નોટોનો વરસાદ કર્યો સાથેજ માજી મંત્રીના પુત્ર દિલીપ બારડે પણ નોટો વરસાદ કર્યો હતો. પરમાર પરિવાર દ્વારા ગામમાં આ લોક ડાયરો યોજાયો હતો. જેમા લોકો મન મુકીને ઝૂમ્યા હતા. જોકે ડાયરામાં આ નોટોનો વરસાદ કરવામાં આવ્યો તેના કારણે આ ડાયરો ચર્ચામાં આવ્યો છે. 

અમેરિકામાં કિર્તિદાન ગઢવી પર થયો હતો ડોલરનો વરસાદ 

ઉલ્લેખનીય છે કે ગામમાં વાઘેશ્વરી માતાની મૂર્તિના પ્રાણ -પ્રતિષ્ઠા મહોત્સવમાં આ ડાયરો યોજાયો હતો. જેમા ગાયક દેવાયત ખાવડ પર લાખો રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ અમેરિકામાં પણ કિર્તિદાન ગઢવીના જ્યારે ડાયરો યોજાયો હતો ત્યારે ત્યા તેના ઉપર પણ મહિલાઓએ ડોલરોનો વરસાદ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ