બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Rahul Gandhi became the Congress President

રાજનીતિ / રાહુલ ગાંધી ફરી સંભાળશે કોંગ્રેસનું 'અધ્યક્ષ' પદ? દિલ્હી પ્રદેશ કોંગ્રેસે પસાર કર્યો આ પ્રસ્તાવ

Kavan

Last Updated: 07:24 PM, 31 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીના પાર્ટીના અધ્યક્ષ બનવાના એંધાણ છે. આજે દિલ્હી પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

દિલ્હી કોંગ્રેસે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ બનાવવા માટે તાત્કાલિ અસરથી એક પ્રસ્તાવ પસાર કર્યો છે.  દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું હતું કે, દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે, તેવા સમયમાં દેશહિતમાં ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે.

આ બેઠકમાં સર્વસમ્મતિથી ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષના રૂપમાં કાર્ય કરવા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિષ્ફળતાઓ પર રાજીનામું આપવાનો અનુરોધ કર્યો. 

સોનિયા ગાંધી હાલ કાર્યકારી સભ્ય

કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે. CWCએ આ નિર્ણય પર સંમતિ આપી છે કે સોનિયા ગાંધી પક્ષના અંતિરમ અધ્યક્ષની જવાબદારી બીજા વર્ષ સુધી નિભાવશે. 

આંતરિક વિવાદ ટાળવા લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે એક બાજુ સોનિયા ગાંધી આ પદ પર રહેવા માંગતા નથી જ્યારે બીજી બાજુ રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા રાજી નથી. આવામાં પક્ષમાં એક એવો વર્ગ છે જે રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જ જોવા માંગે છે. આવામાં અંદરોઅંદર કોઈ નિર્ણય પર ન પહોંચેલી કોંગ્રેસે હાલમાં સોનિયા ગાંધીને જ અંતરિમ અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ