બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / pushya nakshatra on 4th and 5th november deepawali 2023 pushya nakshatra dates

દિવાળી 2023 / આજે અને કાલે, બે દિવસ પુષ્યનક્ષત્ર: ખરીદી માટે સૌથી બેસ્ટ દિવસ, તમારી રાશિ અનુસાર જાણો કઈ વાસ્તુ ખરીદવાથી થશે લાભ

Manisha Jogi

Last Updated: 09:57 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શનિવાર છે અને સવારે 8 વાગ્યાથી પુષ્યનક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જે આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી રહેશે. પુષ્યનક્ષત્રમાં રાશિ અનુસાર કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આજે પુષ્યનક્ષત્રની શરૂઆત
  • ધર્મ અને કર્મની દ્રષ્ટીએ આ બંને યોગ શુભ રહેશે
  • પુષ્યનક્ષત્રમાં રાશિ અનુસાર ખરીદી કરો

આજે શનિવાર છે અને સવારે 8 વાગ્યાથી પુષ્યનક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જે આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી રહેશે. દિવાળી પહેલા આવતા પુષ્યનક્ષત્રમાં ખરીદી કરવી તે નવા કામની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે શનિ પુષ્ય અને રવિ પુષ્ય બંને રહેશે. પુષ્યનક્ષત્રના સ્વામી શનિ છે અને આજે શનિવારે પુષ્યનક્ષત્ર છે. રવિવારે પુષ્યનક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. ધર્મ અને કર્મની દ્રષ્ટીએ આ બંને યોગ શુભ રહેશે. પુષ્યનક્ષત્રમાં રાશિ અનુસાર કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

રાશિ અનુસાર ખરીદી

  • મેષ- આ રાશિના જાતકોએ જમીન, મકાન, ખેતીના સાધનો, વાહનની ખરીદી કરવી.
  • વૃષભ- આ રાશિના જાતકોએ અનાજ, કપડા, ચાંદી, ચોખા, બ્યુટી પ્રોડક્ટ્સ, અત્તર, મિઠાઈ, ખરીદી કરવી.
  • મિથુન- આ રાશિના જાતકોએ સોનું, કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કઠોળ, કાપડ, સ્ટીલ, બ્યુટી પ્રોડક્ટ્સ, તેલ, પ્રાણીઓ, પૂજા સામગ્રી, સંગીતનાં સાધનોની ખરીદી કરવી.
  • કર્ક- આ રાશિના જાતકોએ ચાંદી, ચોખા, કાપડ કંપનીના શેર, અનાજ, લાકડું, આધુનિક ઉપકરણો, બાળકોના રમકડાંની ખરીદી કરવી
  • સિંહ- આ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કપડાં, દવાઓ, રત્ન, સૌંદર્ય ઉત્પાદ, અત્તર, મિલકતની ખરીદી કરવી.
  • કન્યા- આ રાશિના જાતકોએ સોનું, ઓષધિ, રસાયણો, ખેતીના સાધનોની ખરીદી કરવી.
  • તુલા- આ રાશિના જાતકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, રસાયણો, કપડાં, કોમ્પ્યુટર, કેમેરા, ટીવીની ખરીદી કરવી.
  • વૃશ્ચિક- આ રાશિના જાતકોએ જમીન, મકાન, દુકાન, ખેતી, રત્ન, ખેતી અને તબીબી સાધનો, પૂજા સામગ્રી, કાગળ, કપડાંની ખરીદી કરવી.
  • ધન- આ રાશિના જાતકોએ ઘરેણાં, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિ, મિઠાઈની ખરીદી કરવી.
  • મકર- આ રાશિના જાતકોએ લોખંડ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, કપડાં, અત્તર, સૌંદર્ય ઉત્પાદનોની ખરીદી કરવી.
  • કુંભ- આ રાશિના જાતકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ખેતીના સાધનો, વાહન, અત્તરની ખરીદી કરવી.
  • મીન- આ રાશિના જાતકોએ દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, ચોખા, ઓષધિનીખરીદી કરવી.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ