બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / punjab cabinet accords approval to giving 600 units of free power to every household per billing cycle

GOOD NEWS / પંજાબીઓને બલ્લે બલ્લે! ઘરદીઠ મળશે 600 યુનિટ ફ્રી વીજળી, માન સરકારનો મોટો નિર્ણય

Mayur

Last Updated: 07:05 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં ફ્રી વીજળી અપવાનાં સરકારનાં નિર્ણય પર કેબિનેટની મહોર લાગી ગઈ છે. હવે દરેક પરિવારને પ્રતિબિલ 600 યુનિટ જેટલી વીજળી મફત આપવામાં આવશે.

  • પંજાબ સરકારે નિભાવ્યું વચન 
  • બિલ દીઠ દરેક પરિવારને 600 યુનિટ ફરી વીજળી 
  • નિર્ણયને મળી કેબિનેટની મંજૂરી 

પંજાબમાં ભગવંત માન સરકારે કરેલો વાયદો નિભાવ્યો છે. દરેક પરિવારને મહિને 300 યુનિટ એટલે કે પ્રતિબિલ 600 યુનિટ વીજળી મફત અપવનના નિર્ણયને કેબિનેટે પણ વધાવી લીધો છે. 

ઉલ્લેખનીય છે કે સરકારે ચૂંટણી ઢંઢેરામાં પણ મફત વીજળીનાં મુદ્દાને એટલું જ મહત્વ આપ્યું હતું. 

મુખ્યમંત્રી માને કર્યું ટ્વિટ 

પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે એક મોટી ગેરંટી આપી હતી. અમે કહ્યું હતું કે સરકાર બનતા જ અમે 300 યુનિટ ફ્રી વીજળી મફત આપીશું. સરકારનાં આ નિર્ણય પર આજે કેબિનેટની મહોર લાગી ગઈ છે અને હવેથી દરેક બિલ પર 600 યુનિટ વીજળી માફ થશે. અમે પંજાબની જનતાને કરેલો વાયદો પૂરો કરીશું. 

અમે જે કહીએ છીએ એ કરીએ પણ છીએ

આ સાથે ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે અમે જે કહીએ છીએ એ કરીએ પણ છીએ. ઉલ્લેખનીય છે કે  સરકારે ચૂંટણી ઢંઢેરામાં પણ મફત વીજળીનાં મુદ્દાને એટલું જ મહત્વ આપ્યું હતું. 

જો એનાથી વધારે બિલ આવે તો... 

આ નિયમ પ્રમાણે જો વીજળી બિલ બે મહિનામાં 600 યુનિટ કરતાં વધારે આવે તો વપરાશકર્તાએ પૂરેપૂરું બિલ ચૂકવવાનું રહેશે. 

જો વપરાશ કરતાં sc, st કે BPL ધારક હશે અથવા સ્વાતંત્ર્ય સેનાની હશે તો તેઓને 600 યુનિટ કરતાં વધારાનાં જેટલા યુનિટ્સ થયા હશે એટલું જ બિલ આપવાનું રહેશે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી  sc, st કે BPL ધારક અથવા સ્વાતંત્ર્ય સેનાનીઓને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવતી હતી. આવા 21 લાખ જેટલા લોકો ઓલરેડી આ લાભ મેળવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ