ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / Profession wise Whose Sex Life is Better survey reveals
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સર્વે મુજબ, સેક્સ લાઇફ એન્જોય કરવામાં ખેડૂતો મોખરે છે. 33 ટકાથી વધુ ખેડૂતોએ કબૂલ્યું હતું કે તેઓ દિવસમાં ઓછામાં ઓછું એક વખત સેક્સ કરે છે. સેક્સુઅલી સૌથી વધુ આગળ રહેનાર લોકોમાં ખેડૂતો પછી આર્કિટેક્સ અને હેયર ડ્રેસર્સ હતા.
વકીલો સેક્સ દરમિયાન ફેક ઓર્ગેઝમ કરે છે
ADVERTISEMENT
સર્વેમાં 21 ટકા આર્કિટેક્ટ અને 17 ટકા હેયર ડ્રેસર્સએ સ્વીકાર્યું હતું કે તેઓ દરરોજ સેક્સ કરે છે. સાથે જ, બેડરૂમમાં 67 ટકા ખેડૂતોનું સેક્સ પર્ફોમન્સ બેસ્ટ માનવામાં આવ્યું છે. સૌથી વધુ સેક્સ કરવાની બાબતમાં ટીચર્સ અને એડવરટાઈઝિંગ ફીલ્ડના લોકો પણ આગળ છે. સર્વેમાં સામેલ વકીલોએ બેડરૂમના લાઈફને સામાન્ય જણાવી હતી. 27 ટકા વકીલોનું માનવું છે કે તેઓ સેક્સ દરમિયાન ફેક ઓર્ગેઝમ કરે છે.

ADVERTISEMENT
સેક્સ લાઈફ એન્જોય કરવામાં સૌથી પાછળ પત્રકાર
સેક્સ લાઈફ એન્જોય કરવામાં સૌથી પાછળ પત્રકાર છે. સર્વેમાં મોટાભાગના પત્રકારોએ સ્વીકાર્યું હતું કે તેઓ મહિનામાં ફક્ત એક જ વાર સેક્સ કરે છે. જ્યારે ડોકટરો અને ખેડૂતો સૌથી વધુ સેક્સ માણતા હોય છે. ‘Lelo UK’ સાથે જોડાયેલા એક્સપર્ટ કેટ મોયલે કહે છે કે, ઘણાં વ્યવસાયોમાં સમાનતા હોય છે, પરંતુ આપણે સ્વીકારવું પડશે કે સેક્સ અને સેક્સુઅલિટીને લઈને લોકોના મત જુદા-જુદા હોય છે.
ADVERTISEMENT
નોકરી કેવી છે તેની અસર થાય છે સેક્સ લાઈફ પર
કેટ મોયલે કહ્યું કે આપણી સેક્સ લાઇફ કેવી છે, તે આપણી ફિટનેસ અને એનર્જી લેવલ પર નિર્ભર છે. જેમ કે, ખેડૂતોને તેમના કામમાં શારીરિક રીતે ખૂબ મહેનત કરવી પડે છે, જેથી તેઓ સેક્સ લાઇફ વધુ એન્જોય કરે છે. વધુમાં મોયલે કહ્યું, આપણી નોકરી કેવી છે અને આપણે કેટલા કલાક કામ કરીએ છીએ, ઓફિસનું વાતાવરણ કેવું છે, આ તમામ પરિબળોની અસર માત્ર આપણી સેક્સ લાઈફ પર જ નહીં પણ સમગ્ર જીવન પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ