બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / President Ram Nath Kovind has approved awards of 384 Gallantry for armed forces personnel & others

પ્રજાસત્તાક દિવસ / BIG NEWS : નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ, 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત

Hiralal

Last Updated: 05:12 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જાન્યુઆરીએ કુલ 384 લોકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

  • ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ
  • કુલ 384 લોકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 જાન્યુઆરીએ એનાયત કરશે વીરતા પુરસ્કાર 

73મા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કુલ 384 લોકો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ  કોવિંદ તમામને તેમની સંબંધિત સેવા બદલ વીરતા પુરસ્કારથી સન્માનિત કરશે.  384  વીરતા પુરસ્કારમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ્સ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ્સ, 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ્સ, 13 યુદ્ધ સેવા મેડલ સામેલ છે. તેમાં 122 વિશિષ્ટ સેવા ચંદ્રકો, 81 સેના ચંદ્રકો (શૌર્ય), 2 વાયુ સેના ચંદ્રકો, 40 સેના ચંદ્રકો, 8 નૌકા ચંદ્રકો, 14 વાયુ સેના ચંદ્રકો (ફરજ પ્રત્યે સમર્પણ) પણ સામેલ છે.

નીરજ ચોપડાને મળશે  પરમ વિશિષ્ટ સેવા મેડલ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા સ્ટાર ખેલાડી નીરજ ચોપડા માટે પરમ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરશે. 

આ વખતની પરેડમાં  હરિયાણાના ટેબ્લોને વિશેષ સ્થાન, નીરજ ચોપરાની રેપ્લિકા જોવા મળશે 
આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં હરિયાણાના ટેબ્લોને ખૂબ જ ખાસ બનાવવામાં આવ્યું છે. એ ટેબ્લોમાં નીરજ ચોપરાની એડમાકા રેપ્લિકા પણ જોવા મળશે. રાજ્યના માહિતી નિયામક, જનસંપર્ક અને ભાષા વિભાગે શનિવારે આ માહિતી આપી હતી. 10 ઓલિમ્પિયન્સ હરિયાણાના ટેબ્લોનો ભાગ બનશે કારણ કે હરિયાણા રાજપથ પર ઓલિમ્પિક નાયકોની શક્તિ પ્રદર્શિત કરવા માટે તૈયાર છે.

189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરાશે

189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે તો વિશિષ્ટ સેવા માટે 88 વીરોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 662ને સરાહનીય સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. પોલીસ મેડલ મેળવનારર 189 વીરોમાંથી 134 કર્મીઓને જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તેમની વીરતા બદલ સન્માનિત કરવામાં આવશે. દેશની સુરક્ષામાં અદમ્ય સાહસ દેખાડનાર વીર જવાનોને દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે વીરતા પુરસ્કારથી સન્માનિત કરાય છે.

ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી
વીરતા પુરસ્કાર માટે ગુજરાતના 9 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની પસંદગી કરાઈ છે આ તમામ અધિકારીઓ અને કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ