બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / preparing for a government job then follow these remedies on thursday

Guruwar Upay / સરકારી ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુરુવાર છે સૌથી શુભ: આ ઉપાયથી ખૂલી જશે સફળતાના રસ્તા

Bijal Vyas

Last Updated: 05:30 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા સાથે કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. આ સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

  • ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિની પૂજા કરો
  • ગુરુવારે મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ.
  • ગુરુવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર મિક્સ કરો

Guruwar Ke Upay: સનાતન ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસ વિવિધ દેવતાઓને સમર્પિત છે અને આજે એટલે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાતક ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. ઉપરાંત આ દિવસ દેવ ગુરુ બૃહસ્પતિને પણ સમર્પિત છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો સ્થિતિમાં હોય તો તેણે ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. આનાથી ગુરૂ ગ્રહ મજબૂત થાય છે અને કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થાય છે.જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો ગુરુવારે જ્યોતિષમાં જણાવેલા કેટલાક ઉપાયો અજમાવો...

Tag | VTV Gujarati

ગુરુવારના ઉપાય
જે વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તેણે ગુરુવારે મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. તેનાથી તમને ઘણો ફાયદો થશે. ધ્યાનમાં રાખો કે જો તમે તમારા કપાળ પર કેસરનું તિલક લગાવો છો, તો તે પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. બીજી તરફ ઈન્ટરવ્યુ માટે ઘરેથી નીકળતી વખતે રસ્તામાં ગાયને લોટ અને ગોળ ખવડાવો. તેનાથી તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે.

કેન્સરનું જોખમ ઘટી જશે, રોગ પ્રતિકારકશક્તિ પણ થશે પાવરફૂલ, સવારે ખાલી પેટે  આ ચીજ નાખીને પીજો પાણી I benefits of drinking Turmeric Water on empty  stomach

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર મિક્સ કરો. તેનાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ મજબૂત થાય છે અને અટકેલા કાર્યો પણ પૂરા થાય છે.

જો તમે ગુરુવારે ઉપવાસ કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ દિવસે વાળ ધોવા અને કપડાં ધોવાની મનાઈ છે. આ સિવાય આ દિવસે સાબુનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. પુરુષોએ ગુરુવારે વાળ અને દાઢી ન કરાવવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ