હડકંપ / ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલાના મોતને લઈને પોલીસને મળ્યો મોટો પુરાવો, જાણો શું લખ્યું છે ચિઠ્ઠીમાં

prathyusha garimella death famous fashion designer body found

દેશની જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલાનું અવસાન થયું છે. તેની લાશ તેના જ ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. 35 વર્ષની પ્રત્યુષાના મોતથી સમગ્ર ફેશન ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ