બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / PM Modi reached Parliament wearing a jacket made of discarded plastic bottles, know what is special

PM Modi Jacket / ફેંકી દેવાયેલી પ્લાસ્ટિક બોટલથી બનેલી જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા PM મોદી, જાણો શું છે ખાસિયત

Megha

Last Updated: 01:54 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદના બજેટ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પંહોચ્યાં હતા અને એ સમય દરમિયાન એમને એક ખાસ જેકેટ પહેર્યું હતું.

  • બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેર્યું એક ખાસ જેકેટ
  • રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવાયું છે જેકેટ
  • સામાન્ય જેકેટ બનાવવા માટે સરેરાશ 15 બોટલનો ઉપયોગ થાય છે

પીએમ મોદી તેના કપડાંને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અને દરેક અવસર પર તેમના કપડાં કોઈને કોઈ ખાસ સંદેશ આપતા રહે છે. પીએમ મોદી ક્યાંય પણ જાય તો એ જગ્યાથી જોડાયેલ કપડાં પહેરે છે અથવા તો એમના કપડાંમાં એ જગ્યા પરથી જોડાયેલ કોઈ ખાસ કલાકારી જોવા મળે છે. આ બધા વચ્ચે હાલ ફરી એક વખત એમનું જેકેટ ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે સાંસદના બજેટ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પંહોચ્યાં હતા અને એ સમય દરમિયાન એમને એક ખાસ જેકેટ પહેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંસદમાં ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા.

રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવાયું છે જેકેટ
જણાવી દઈએ કે પીએમ મોદી આજે સંસદમાં જે જેકેટ પહોંચ્યા તે 28 સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી હતી અને આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ દ્વારા તેમને પ્લાસ્ટિક બોટલના રિસાઈકલીંગ દ્વારા બનાવેલ જેકેટને ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દર વર્ષે 10 કરોડ (100 મિલિયન) બોટલનું રિસાઈકલ કરશે જેમાંથી સશસ્ત્ર દળો માટે પણ યુનિફોર્મ બનાવશે.

પર્યાવરણ માટે છે અનુકૂળ 
આઇઓસી એ મોદી જઈને જે જેકેટ ભેટ તરીકે આપ્યું છે એ માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જણાવી દઈએ કે પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે સરેરાશ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલએ  ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ જેકેટ તૈયાર કરાવ્યું છે. 

નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાની યોજના
એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલનું રિસાયકલ કરવામાં આવે છે. કંપની દર વર્ષે 100 મિલિયન PET બોટલને રિસાયકલ કરવાની યોજના ધરાવે છે. આનાથી પર્યાવરણ જાળવવામાં મદદ મળશે અને મોટા પ્રમાણમાં પાણીની પણ બચત થશે. કપાસને રંગવા માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે જ્યારે પોલિએસ્ટરને ડોપ રંગવામાં આવે છે. આમાં પાણીના ટીપાનો પણ ઉપયોગ થતો નથી. IOC PET બોટલનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાની પણ યોજના ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ