બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / pm kisan yojana date latest update for rs 2000 to farmers account 10th installment check it now lbsa

ખુશખબર / PM કિસાન યોજનાઃ 2000 રૂપિયા ખાતામાં જમા થવાની તારીખ અંગે ખેડૂતો તાત્કાલિક જાણીલે નવા સમાચાર

Premal

Last Updated: 07:08 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના કરોડો ખેડૂતો છેલ્લાં કેટલાય દિવસોથી PM કિસાન યોજના હેઠળ મળતા 10મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. આ રકમ ત્રણ વખત 2-2 હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.

  • PM કિસાન યોજનાના 2 હજાર રૂપિયા ક્યારે આવશે?
  • મીડિયા રિપોર્ટસમાં દાવો, સરકારે નવી તારીખ કરી જાહેર
  • ગયા વર્ષે પણ સરકારે આ જ તારીખે ખેડૂતોને મોકલ્યા હતા રૂપિયા

PM કિસાન યોજનાના 2000 રૂપિયા મળ્યાં નથી 

આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને આર્થિક રીતે મજબુત બનાવવા માંગે છે. થોડા સમય પહેલાં એવા રિપોર્ટસ સામે આવ્યા હતા કે સરકાર ખેડૂતોને 15 ડિસેમ્બર સુધીમાં PM કિસાન યોજનાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. પરંતુ 15 ડિસેમ્બર બાદ આ રકમ ખાતામાં આપવામાં આવી નથી. હવે નવી તારીખ અંગે અટકળો લગાવાઈ રહી છે. કેટલાંક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આગામી 25 ડિસેમ્બરે PM કિસાન યોજનાના રૂપિયા ટ્રાસન્ફર કરી શકે છે.

10મો હપ્તો 25 ડિસેમ્બરે મળે તેવી શક્યતા

PM કિસાન યોજના હેઠળ મોકલવામાં આવતા રૂપિયાની જે જાણકારી સામે આવી છે. જે મુજબ 10મો હપ્તો 25 ડિસેમ્બરે મળી શકે છે. આ તારીખને બળ એટલા માટે મળી રહ્યું છે. કારણકે ગયા વર્ષે કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાના પૈસા પણ 25 ડિસેમ્બરે મોકલ્યા હતા. એવામાં મનાઈ રહ્યું છે કે આ વખતે પણ સરકાર 25 ડિસેમ્બરે જ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલી શકે છે. જોકે, અત્યાર સુધી આ તારીખ પર સરકાર તરફથી કોઈ પણ સત્તાવવાર નિવેદન સામે આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ