બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / PM Kisan Yojana: central government gave 4000 rupees to farmers

ફાયદો / કેન્દ્ર સરકાર આ મહિને કરી શકે છે ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર, જાણો કોને થશે આ ફાયદો

ParthB

Last Updated: 01:29 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ગત મહિને મળેલ 2000 રૂપિયાનો લાભ ચૂકી ગયા હોવ તો તે પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે

  • અત્યાર સુધી 9 કરોડથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું 
  • એપ્રિલ-જુલાઇ વાળો હપ્તો જુલાઇ મહિનામાં જ મળી જશે. 
  • 30 જૂન સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે

અત્યાર સુધી 9 કરોડથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું 
કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર હજાર રૂપિયા મેળવવાનો આ સારો અવસર ગણી શકાય. સરકારે હજી હમણાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આઠમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. જો તમે પણ આ પૈસા મેળવવા ઈચ્છો છો તો તમારું રજીસ્ટ્રેશન શરૂ કરી દો. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 9 કરોડથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

એપ્રિલ-જુલાઇ વાળો હપ્તો જુલાઇ મહિનામાં જ મળી જશે. 
તમને જણાવી દઈએ કે તમે પણ PM કિસાન યોજનની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જઈ તમારું ફોર્મ ભરી શકો છો. રજીસ્ટ્રેશન બાદ તમારા બેંકના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કેટલાક ખેડૂતો એવા છે કે જેમને ગયા મહિને 2000 રૂપિયા મળ્યા ન્હોતા, કારણકે તેમણે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું નોહતું. તો આવા ખેડૂતો 30 જૂન સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો તે લોકોને મંજૂરી મળી ગઈ તો તે લોકો એપ્રિલ-જુલાઇ વાળો હપ્તો જુલાઇ મહિનામાં જ મળી જશે.  આ સાથે જ ઓગસ્ટનો હપ્તો પણ મળી જશે. એટલે કે બીજા બે હપ્તાની લાભ પણ મળી જશે. 

આવી રીતે કરો રજીસ્ટ્રેશન

  • સૌથી પહેલા તમે  વેબસાઇટ pmkisan.gov.in જાઓ. 
  • ત્યારબાદ New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો 
  • હવે જે નવી ટેબ ખૂલી છે તેમાં તમારા આધારકાર્ડનો નંબર અને કેપચા કોડ ભરવાનો રહેશે. 
  • હવે તમારે તમારી અને તમારી જમીન વિશેની બધી જ માહિતી આપવાની રહેશે. 
  • આ બધી જ જાણકારી ભરી દીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ