બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / petrol diesel price 17 feb 2021 know rates according to iocl

મોંઘવારી / આજે ફરી વધ્યા પેટ્રોલ- ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલે પહોંચ્યો કિંમતનો આંકડો

Dharmishtha

Last Updated: 08:32 AM, 17 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી તેલ કંપનીઓ તરફથી આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે.

  • મુંબઈમાં 96 રુપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું
  • ડીઝલની કિંમતમાં 24 અને 26 પૈસા સુધીનો વધારો થયો
  • પેટ્રોલની કિંમત 23થી 25 પૈસા સુધી વધી છે.

ડીઝલની કિંમતમાં 24 અને 26 પૈસા સુધીનો વધારો થયો

રોજ બરોજ વધતી તેલની કિંમતો નવા નવા રિકોર્ડ તોડી રહી છે. આજે ડીઝલની કિંમતમાં 24 અને 26 પૈસા સુધીનો વધારો થયો છે. તો પેટ્રોલની કિંમત 23થી 25 પૈસા સુધી વધી છે.

 

મુંબઈમાં 96 રુપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીમાં ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગઈ છે. આ બન્ન શહેરોમાં પેટ્રોલની કિંમત પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 89.54 રુપિયા જ્યારે મુંબઈમાં 96 રુપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે.

જાણો મુખ્ય મહાનગરોની કિંમત 

આઈઓસીએલ પાસેથી મળતી જાણકારી અનુસાર આ ચાર સિટીના એક લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત આ પ્રકારે છે
શહેર    ડીઝલ    પેટ્રોલ
દિલ્હી     79.95    89.54
કોલકત્તા    83.54    90.78
મુંબઈ    86.98    96.00
ચેન્નાઈ    85.01    91.68
(નોંધ -પેટ્રોલ- ડીઝલની કિંમત પ્રતિ રુપિયા લીટરમાં છે.)

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ