બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / people of the village scared from corona vaccine jumped into the river in barabanki up

મહામારી / કોરોના વેક્સિનથી ડર્યાં ગામલોકો, આરોગ્ય વિભાગની ટીમને જોઈને નદીમાં કૂદી પડ્યાં

Hiralal

Last Updated: 03:51 PM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બારાબંકી શહેરમાં કોરોના વેક્સિન લેવી ન પડે તે માટે કેટલાક ગામલોકોએ સરયૂ નદીમાં કૂદી પડતા અધિકારીઓ તો આભા બની ગયા હતા.

  • યુપીના બારાબંકી શહેરના એક ગામની ઘટના
  • કોરોના રસી માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામમાં આવી
  • રસી લેવી ન પડે તે માટે લોકો સરયુ નદીમાં કૂદી પડ્યાં
  • ફક્ત 14 લોકોને જ રસી મળી શકી 

ઘટના છે બારાબંકીના રામનગર જિલ્લાના સિસોદા ગામની. આરોગ્ય વિભાગની ટીમ કોરોના વેક્સિનેશન માટે જાણ કર્યા વગર જ ગામમાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમને ગામના લોકોનું રસીકરણ કરવાનું હતું. 

પરંતુ ગામલોકોને વેક્સિન લેવામાં ખૂબ ડર લાગ્યો.અધિકારીઓના અનેક વાર સમજાવવા છતાં પણ ગામલોકો વેક્સિન લેવા તૈયાર નહોતા. વેક્સિનથી બચવા કેટલાક લોકો ગામ બહાર વહેતી સરયૂ નદીના કિનારે ભેગા થઈ ગયા હતા ત્યાં પણ અધિકારીઓની ટીમ આવી જોઈને કેટલાક લોકો નદીમાં કૂદી ગયા હતા. 

વેક્સિન લેવા માટે ખૂબ સમજાવાયા છતાં લોકો એકના બે ન થયા 

એસડીએમ રાજીવ શુક્લાએ લોકોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા તેમ છતાં પણ લોકો એકના બે થયા નહોતા. અંતે કોઈ આરો ન રહેતા કેટલાક ગામલોકોએ સરયુ નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

ફક્ત 14 લોકોને વેક્સિન મળી શકે 

આ જોઈને અધિકારીઓ આભા બની ગયા હતા. 1500 ની વસતી ધરાવતા ગામમાં ફક્ત 14 લોકોને રસી મળી શકી તી.  એસડીએમ રાજીવ શુક્લાએ જણાવ્યું કે અમે લોકોને સમજાવ્યાં તેમ છતાં પણ તેઓ નદીમાં કૂદી પડ્યાં હતા.ત્યાર બાદ થોડા લોકોના ગળે અમારી વાત ઉતરી અને 14 વેક્સિન લેવા તૈયાર થયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ