બ્રેકિંગ ન્યુઝ
VTV / Relationship / People in this city prefer to have sex with money rather than stay in relationships
Last Updated: 04:11 PM, 15 November 2019
ADVERTISEMENT
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરનો સ્તર ઝડપથી ઉપર આવી રહ્યું છે. ઈન્દોરમાં હવે નવા નવા મોલ, મલ્ટીપ્લેક્સ બન્યાં છે. મોટા ફાર્મહાઉસ અને મોંઘા રિયલ એસ્ટેટ જોઈ શકાય છે. ઈન્દોરનાં લોકો આને મિની બોમ્બે પણ કહે છે. આ ઉપરાંત ઈન્દરોનાં મુંબઈ સાથે ગાઢ વ્યવસાયીક સંબંધો છે.
કેમ લોકો અહીં આવે છે?
ADVERTISEMENT
શહેરનાં એરપોર્ટ પર પણ સારો એવો ટ્રાફિક મળે છે. વિકએન્ડમાં કેટલાક સિલેક્ટેડ દેશોનાં પ્રવાસીની ઈન્દોર આવવાની સંખ્યાં વધારે છે. આ એવા દેશો છે જે સૌથી વધારે સમૃદ્ધ એતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે, પરંતુ હવે આ સંજોગો બદલાઈ રહ્યાં છે. એજ કારણે ત્યાંનાં કેટલાંક લોકોદેહવિક્રય તરફ વળી રહ્યાં છે. આ ઉપરાંત જે હિરોઈનોને કામ નથી મળી રહ્યું તેમના પણ ઈન્દોરમાં આટાંફેરા વધી ગયાં છે.
અહીં સેક્સ પીરસાય છે
ADVERTISEMENT
ઈન્દોરની ચારે બાજુ છેલ્લાં કેટલાક વર્ષોમાં સંખ્યાબંધ ફાર્મહાઉસ અને રિસોર્ટ ખુલ્યાં છે. આ ફામહાઉસ અને રિસોર્ટમાં ખાનગી અને પૈસાદાર લોકોની પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આ પાર્ટીઓમાં મનોરંજનનાં બદલામાં બિંદાસ સેક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક સમયે હોલ્કરોનાં શાસન દરમિયાન સંસ્કારી અને નમ્ર મરાઠી સમુદાયના પ્રભુત્વવાળું ઈન્દોર પોતાની આવક ખર્ચ કરવા બાબતે લાંબી સફર કાપી ચૂક્યું છે.
અહીં રિલેશનશીપ કરતાં સેક્સમાં વધારે રસ છે
ADVERTISEMENT
એક ન્યૂઝ ચેનલનાં સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈન્દોરનાં લોકોમાં સેક્સને લઈને કેટલી ઓપનનેશ આવી છે. વાતચીત દરમિયાન ઈન્દોરનાં એક બેન્કરે કહ્યું વ્યપાર આ શહેરની જીવનરેખા છે. અહીંનાં કેટલાંક લોકો રિલેશનશીપને સમયની બરબાદી માને છે. કેમકે તેઓ એવું માને છે કે રિલેશનશીપ પૈસા કમાવામાં અડચણરૂપ બને છે. તેનાં કરતાં પૈસાનાં બદલામાં સેક્સ વધારે સારું છે. તેમાં કોઈ બંધન નથી હોતું.
અહીં કેટલાક લોકો ગુમનામ જીવવા માંગે છે
ADVERTISEMENT
આસપાસનાં શહેરોમાંથી ભણવા અને નોકરી -ધંધો કરવા આવતા લોકોને ઈન્દોર ખૂબ આકર્ષિત કરે છે. તે બેન્કરે જણાવ્યું હતું કે જનસંખ્યાનો આ વર્ગ મોટા શહેરોમાં ગુમનામી પસંદ કરે છે અને સેક્સને લઈને તેમને નજરીઓ વ્યવસાય અને ભાવનાત્મક મુદ્દાની વચ્ચેનો છે.
ગીફ્ટ અને ફરવા લઈ જવાની શરત સાથે સંબંધો બંધાય છે
ADVERTISEMENT
સર્વેમાં એવી માહિતી પણ સામે આવી છે કે યુવાનો સોશિયલ મીડિયા પર દોસ્તી કરવા માટે આતુર હોય છે. તેઓ તેમની સાથે બહાર જવા તૈયાર હોય છે. બસ શરત એટલી કે તેમનાં એ મિત્રો તેમની તમામ જરુરિયાતો પુરી કરે. ચાહે તેમને સ્માર્ટફોન લેવો હોય, બહાર ફરવા જવાની હોય કે પછી અનેક ગિફ્ટ આપવાની હોય.
બેંગકોકની ફ્લાઈટ થઈ શકે છે
ઈન્દોરનાં લોકોની માનસિકતામાં આવેલાં પરિવર્તનમાં લોકોની કનેક્ટિવિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે. અહીંથી દુબઈની પણ ફ્લાઈટ છે. અહીનાં એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું છે કે અહીંનાં પુરુષોની ફેવિરીટ જગ્યા બેંગકોક છે. જેથી જો ઈન્દોરથી બેગ્કોકની ફ્લાઈટ શરુ થશે તો તેમાં કોઈ નવાઈની વાત નથી. તેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.
48 ટકા લોકો પૈસાથી સેક્સ માણવું પસંદ કરે છે
અહીં દેહવિક્રય મોંઘો છે, પરંતુ અહીં આ સેવા દરેક વર્ગનાં લોકો માટે ઉપલબ્ધ છે. ઈન્દોરમાં સેક્સ વર્કર સમુદાય મોટા પ્રમાણમાં છે. એમાં કોઈ નવાઈની વાત નથી કે ઈન્દોરનાં 48 ટકા લોકો પૈસાનાં બદલામાં સેક્સ સર્વિસ લેવાની વાત કરે છે.
મહિલાઓને સેક્સ એક્સપર્મેન્ટ કરવા ગમે છે
ઈન્દોરનાં સર્વેમાં એક રસપ્રદ વાત એ છે કે મહિલાઓ સેક્સનો આનંદ લેવામાં આગળ છે. અહીં 66 ટકા મહિલાઓએ સ્વીકાર્યું છે કે તે સેક્સનાં આનંદ માટે સેક્સ ટોયસનો ઉપયોગ કરે છે. અહીંની મહિલાઓ અલગ અલગ પ્રકારનાં એક્સપેરિમેન્ટ કરવાની ઈચ્છા ધરાવે છે.
92.5 ટકા લોકો સેક્સ લાઈફથી ખૂશ છે
એટલું જ નહી શહેરનાં 75 ટકા લોકો માટે વર્જિન હોવું એ કોઈ મુદ્દો નથી. ત્યારે 84 ટકા લોકો પાર્ટનર સાથે સેક્સની વાત કરે છે જેથી તેઓ પાર્ટનર સાથે વધારે સારી રીતે જોડાઈ શકે. સરવાળે ઈન્દોરનાં 92.5 ટકા લોકો સેક્સલાઈફથી ખૂશ છે.
61 ટકા લોકો કિશોરાવસ્થામાં વર્જિનિટી ગુમાવી ચૂક્યાં છે
અહીં સંબંધોમાં બહારની વ્યક્તિ સાથે સેક્સલાઈફ માણવા અને પરિવાર સાથે સંબંધ બનાવી રાખવાની બેવળી નીતિ છતી થાય છે. આ સર્વેમાં 2019માં દેશનાં લોકો સેક્સ અને વર્જિનિટીને લઈને મોકળા મને વાત કરતાં થયાં છે. આ સર્વેમાં એ પણ ખુલાસો થયો છે કે વહેલા વર્જિનિટી ખોનારા લોકોમાં ગુવાહાટી સૌથી આગળ છે. ગુવાહાટીનાં 61 ટકા લોકોનું કહેવું છે કે તેમણે સેક્સનો અનુભવ કિશોરાવસ્થામાં જ કર્યો હતો.
53 ટકા લોકો વર્જિનિટીને ગંભીરતાથી લે છે.
સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ભારતીયો સેક્સને લઈને તેમની માનસિકતા બદલાઈ છે તેઓ ઓપન થયા છે પણ તેઓ વર્જિનિટી પર ભરોસો રાખે છે. 2019નાં આ સર્વેમાં ભારતનાં 53 ટકા લોકો વર્જિનિટીને બહું ગંભીરતાથી લે છે. ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં 23 જાન્યુઆરી 2019 દરમિયાન 4, 028 લોકો સાથે થયેલી વાતચીતને આધારે કરાયો છે. આ સર્વે 3 વય જૂથો વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 14થી 29, 30થી 49 અને 50થી 69 વર્ષનાં લોકોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.