સાહેબ વાત મળી છે / અમિત શાહની નજીક ગણાતા ગુજરાત કૅડરના IPS અધિકારીની દિલ્હીમાં નિમણૂક થાય તેવી શક્યતા

 Pandia Rajkumar to go on central deputation

ગત સપ્તાહે ગુજરાતના પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આશિષ ભાટિયાની પોલીસવડા તરીકે નિયુક્તિ પછી રાજ્યના કેટલાય આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીફો ચીપાયો હતો. આવામાં હવે સુરતના રેંજ આઈજીને દિલ્હી મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. સોહરાબુદ્દીન કેસથી વિવાદોમાં રહેલા આ અધિકારી ગૃહમંત્રી અમિત શાહનાં નજીકના ગણવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ