બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / વિશ્વ / pakistan shows junagadh land of sir creek in pak map and asks news channels to show it

ફતવા / ક્યારે અટકશે પાકિસ્તાનના અટકચાળા, ગુજરાતના આ વિસ્તારને બતાવ્યો પોતાના નકશામાં, છંછેડાયો વિવાદ

Mayur

Last Updated: 04:05 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની નફફટાઈનો અંત આવતો નથી. દરેક વખતે પાકિસ્તાન નવા નવા ફતવા જાહેર કરીને વિવાદ ઊભા કરતું હોય છે ત્યારે હવે ફરી જુનાગઢના નકશાને લઈને વિવાદ ઊભો કર્યો છે.

  • પાકિસ્તાનની અવળચંડાઇ 
  • સિરક્રિક જુનાગઢને પોતાના નકશામાં બતાવ્યું 
  • વિવાદિત ફતવો જાહેર કર્યો 

પાકિસ્તામ દર વખતે ભારત સાથે માથાકૂટ કરવાના બહાના શોધી લેતું હોય છે. ફરી એક વખત  પાકિસ્તાનની ઇમરાન સરકારની અવળચંડાઇ સામે આવી છે. આ વખતે વિવાદ ફરી વિવાદિત નકશાને લઈને ઊભો થયો છે. જેમાં પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ્સને વિવાદિત નકશો બતાવવાની જાહેરાત કરવામાં આવી છે. 

વિવાદિત ફતવો જાહેર કર્યો 

પાકિસ્તાન સરકારનો સિરક્રીક-જુનાગઢને પોતાના નકશામાં બતાવવાનો વિવાદીત ફતવો જાહેર કર્યો છે. જે મુજબ પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો રોજ રાતે નવ વાગ્યે બે સેકન્ડ માટે વિવાદીત નકશો બતાવશે. ત્યારે પાકિસ્તાનના વિવાદીત ફતવાને લઇ તેમની જ મીડિયા સંસ્થા દ્વારા વિરોધ કરાયો છે.

ત્યાંનાં જ લોકો નથી લેતા ગંભીરતાથી

પાકિસ્તાન અગાઉ પણ આવા ફટવાઓ કરી ચૂક્યું છે ત્યારે દુનિયાના  બીજા દેશો તો ઠીક ખૂદ પાકિસ્તાનના લોકોએ પણ ગંભીરતાથી નથી લીધો. લોકો પાકિસ્તાનના આ નવા આદેશને સર્કસ કહી રહ્યા છે. ભૂખમરમાં જીવતુ પાકિસ્તાન જૂનાગઢને પોતાના નકશામાં ગણાવી રહ્યું છે.

દુખે છે પેટને પકડે છે માથું 

પાકિસ્તાનને દુખે છે પેટને પકડે છે માથું એવો ઘાટ છે. કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની વેશ્વિક મંચ પર ચીન અને તુર્કી સિવાય કોઇ વાત ન માનતા ધમપછાડા કરી રહ્યું છે. બધી બાજુથી કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન હવે રાજકીય ગરમાગરમી યથાવત રાખવા માટે આવા નાટકો કરી રહ્યું છે એ સર્વવિદિત છે/. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ