બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Pakistan jammu and kashmir mea ravish kumar imran khan tweet

પ્રતિક્રિયા / જમ્મુ કાશ્મીર પર ઇમરાન ખાનના નિવેદન પર ભારત આપ્યો જડબાતોડ જવાબ

Hiren

Last Updated: 12:24 AM, 5 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ વિરૂદ્ધ દુનિયાના જંગ વચ્ચે કાશ્મીર રાગ આલાપનારા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદન પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર બોલવાનો પાકિસ્તાનને કોઈ હક નથી.

  • જમ્મુ કાશ્મીર પર ઇમરાન ખાનની ટિપ્પણીને ભારતે ગણાવી ફાલતુ
  • આંતરિક મામલે બોલવાનો કોઈ હક નથીઃ રવીશ કુમાર

પાકિસ્તાન કોરોનાના કહેર વચ્ચે બોર્ડર પર અશાંતિ ફેલાવી રહ્યું છે ત્યારે ઇમરાન ખાને સોશિયલ મીડિયામાં પણ ઝેર ઓક્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ઇમરાનને સલાહ આપતા એમ પણ કહ્યું કે જો તેઓ હકીકતમાં જમ્મુ કાશ્મીરના લોકોનું ભલુ ઇચ્છે છે તો બોર્ડર પર આતંકવાદને રોકે.

જમ્મુ કાશ્મીર પર બોલવાનો પાકિસ્તાનને કોઇ હક નથી

ઇમરાન ખાનના ગુરૂવારના ટ્વીટ અંગે પૂછવા પર રવીશ કુમારે કહ્યું કે, અમે ભારતને લઇને પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ફાલતુ ટિપ્પણીઓને જોઇ છે. જ્યાં સુધી ભારતીય કેન્દ્રશાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે તો આ બહુ જ સ્પષ્ટ છે કે આનાથી જોડાયેલ કોઇપણ પાસા પર પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથી.

જમ્મુ કાશ્મીરનું ખરેખર ભલુ ઇચ્છે છે પાકિસ્તાન તો બંધ કરી દે આતંકવાદ

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ભારતના આંતરિક મામલાઓ વિશે વારંવાર દખલ આપવાના પ્રયત્નથી તેમનો દાવ સ્વીકાર્ય નહી થાય. આતંકવાદ પર પાકિસ્તાનને સલાહ આપતા રવીશ કુમારે કહ્યું, જો પાકિસ્તાન હકીકત જમ્મુ કાશ્મીરે લોકોના કલ્યાણમાં યોગદાન આપવા માંગે છે તે તેઓ બોર્ડર પાર આતંકવાદને ખતમ કરવા અને હિંસા અને દુષ્પ્રચારના અભિયાનને બંધ કરે.

શું કહ્યું હતું ઇમરાન ખાને?

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે એક પછી એક ટ્વિટ કરતા ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ ભારત સરકાર દ્વારા ચાલી રહેલ જમ્મુ કાશ્મીર રી-ઓર્ગેનાઇઝેશન ઓર્ડર 2020ની ટીકા કરતા આ વિસ્તારની ડિમૉગ્રફી એટલે જનસંખ્યાને બદલવાનો પ્રયત્ન કહી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ