બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / Paint factory fire in Delhi's Alipur claims 11 lives

દિલ્હી / VIDEO : સળગીને કોલસો થઈ ગયા 11 મજૂરો, પળમાં રાખમાં ફેરવાઈ આખી કંપની, એક્ઝિટ દ્વાર જ બંધ થયું

Hiralal

Last Updated: 08:34 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના અલીપુરમાં આવેલી કલર કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11થી વધુ લોકો જીવતા સળગી ગયાં હતા.

  • દિલ્હીની અલીપુરની કલર કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગથી હડકંપ
  • 11થી વધુ લોકો અને આખી ફેક્ટરી સળગીને ખાખ
  • ગઈ કાલે લાગી હતી આગ

દિલ્હીના અલીપુરના દયાલપુર માર્કેટમાં ગુરુવારે સાંજે કલર ફેક્ટરીમાં આગ લાગતાં 11થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા. ગુરુવારે સાંજે ફેક્ટરીની સીડીમાં આગ લાગી હતી અને તે જોતજોતામાં આખી ફેક્ટરી આગમાં સપટાઈ ગઈ હતી. બહાર જવાનો રસ્તો એક જ સીડી હતી અને ત્યાંથી આગની શરુઆત થઈ હતી એટલે મજૂરો બહાર જઈ શક્યા ન હતા. આગે લગભગ 4 કલાક સુધી ખૌફનાક મંજર ચલાવ્યો હતો અને આટલા સમયમાં 11 મજૂરો અને આખી ફેક્ટરીને સળગીને ખાખ કરી નાખી હતી. આગની ભયાનકતા એટલી હતી કે અંદર આવેલી દુકાનો અને આજુબાજુની દિવાલો પણ ફસકી પડી હતી. 

4 કલાક બાદ આગ કાબુમાં આવી 
ઘટનાને નજરે જોનાર  સુમિત ભારદ્વાજે જણાવ્યું કે આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને બધા અહીં ભેગા થઈ ગયા. અમે આગને ઓલવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. 7-8 જેટલા ફાયર ટેન્ડરો પણ અહી પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ