બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Over 90 percent of the country and entire Delhi in the 'danger zone' of heatwave impact

સાચવજો / 90 ટકા ભારત છે ડેન્જર ઝોનમાં: લૂના કારણે સતત વધી રહ્યો છે ખતરો, 50 વર્ષમાં 17 હજાર લોકોએ ગુમાવ્યા જીવ

Priyakant

Last Updated: 01:00 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heatwave Impacts: દેશનો 90 ટકાથી વધુ અને સમગ્ર દિલ્હી હીટવેવની અસરના 'ડેન્જર ઝોન'માં, ભારતમાં 50 વર્ષમાં હીટવેવથી 17,000થી વધુ લોકોના મોત

  • આબોહવા પરિવર્તનના કારણે ભારતમાં લૂ વધુને વધુ ખતરનાક
  • દેશનો 90 ટકાથી વધુ અને સમગ્ર દિલ્હી હીટવેવની અસરના 'ડેન્જર ઝોન'માં
  • 50 વર્ષમાં 17 હજાર લોકોએ હીટવેવથી ગુમાવ્યા જીવ 

આબોહવા પરિવર્તનના કારણે ભારતમાં લૂ વધુને વધુ ખતરનાક બની રહી છે. દેશનો 90 ટકાથી વધુ અને સમગ્ર દિલ્હી હીટવેવની અસરના 'ડેન્જર ઝોન'માં છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ અભ્યાસ રામિત દેબનાથ અને તેમના સાથીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે 'હીટવેવ'એ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને હાંસલ કરવાની દિશામાં ભારતની પ્રગતિમાં અગાઉના વિચાર કરતાં વધુ અવરોધો ઉભા કર્યા છે.

હીટ વેવની 700 થી વધુ ઘટનાઓ
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ રાજીવન દ્વારા વૈજ્ઞાનિકો કમલજીત રે, એસએસ રે, આરકે ગિરી અને એપી ડિમરી સાથે લખાયેલ એક પેપર સૂચવે છે કે, ભારતમાં 50 વર્ષમાં હીટવેવથી 17,000થી વધુ લોકોના મોત થયા છે. આ પેપર વર્ષ 2021માં પ્રકાશિત થયું હતું. જણાવવામાં આવ્યું કે 1971-2019 સુધીમાં દેશમાં હીટ વેવની 706 ઘટનાઓ બની છે.

13 લોકોના મોત થયા 
નવી મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારના એવોર્ડ સમારોહમાં રવિવારે ગરમીના કારણે 13 લોકોના મોત થયા હતા. લુની આ ઘટના અત્યાર સુધીની સૌથી મોટી દર્દનાક ઘટનાઓમાંની એક છે. આ તરફ હવે ભારતના હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું છે કે, ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી સામાન્ય તાપમાન વધુ રહેશે.  

આ વર્ષની સૌથી ગરમ ફેબ્રુઆરી
વર્ષ 2023 એ 1901 પછી સૌથી ગરમ ફેબ્રુઆરીનો અનુભવ કર્યો. જોકે માર્ચમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો હતો, જેણે તાપમાન સામાન્ય રાખ્યું હતું. વર્ષ 2022 એ અત્યાર સુધીનો સૌથી ગરમ માર્ચ હતો અને 121 વર્ષમાં ત્રીજો સૌથી સૂકો હતો. એક રિપોર્ટ અનુસાર, દેશમાં લગભગ 75 ટકા કર્મચારીઓ એટલે કે લગભગ 38 કરોડ લોકો ગરમીના કારણે તણાવમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ