બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / One more Congress worker resigns before Lok Sabha 2024

લોકસભા 2024 / ગુજરાતમાં એક બાદ એક નેતાઓના કોંગ્રેસને 'રામરામ', ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાની સિઝન શરૂ

Vishal Khamar

Last Updated: 10:50 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

  • લોકસભા 2024 પહેલા વધુ એક કોંગ્રેસી કાર્યકરનું રાજીનામું
  • આજે તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે
  • હજુ પણ વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત રોજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દઈ કોંગ્રેસનાં વધુ એક કાર્યકર ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. 

આજે તેઓનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે
ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો હવે ધીમે ધીમે ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં બેનર હેઠળ ચૂંટણી લડી ડિપોઝીટ ગુમાવનારા અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે એકાએક રાજીનામું આપી દીધું હતું. આજે તેઓનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. 

વધુ વાંચોઃ આખરે કયા કારણોસર વડોદરામાં બાળકો બન્યા દુર્ઘટનાનો શિકાર, FSLની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે
અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી જેઓ વટવા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.  તેમજ ડિપોઝીટ ગુમાવવી પડી હતી. જેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ