બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ટેક અને ઓટો / Now even if someone opens your WhatsApp will not be able to read the message, know how to lock the chat

જોરદાર અપડેટ / હવે કોઈ તમારું WhatsApp ખોલશે તો પણ વાંચવા નહીં મળે મેસેજ, જાણો કઈ રીતે લૉક કરી શકાશે ચેટ?

Megha

Last Updated: 08:58 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સ કોઈપણ ચેટને સરળતાથી લોક કરી શકશે અને એ ચેટ જોવા માટે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે

  • વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું
  • યુઝર એકવાર ચેટ લોક કરી દે તો ઇનબોક્સમાં પણ ચેટ નહીં દેખાઈ 
  • ચેટ જોવા માટે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે

WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. એમ જ વોટ્સએપે તેના યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સ કોઈપણ ચેટને સરળતાથી લોક કરી શકશે. જો યુઝર એકવાર ચેટ લોક કરી દે તો તેને ઇનબોક્સમાં પણ આ ચેટ સાથે સંબંધિત મેસેજ દેખાશે નહીં અને આ સાથે જ લૉક કરેલા મેસેજનું કન્ટેન્ટ પણ નોટિફિકેશનમાં દેખાશે નહીં. એટલે કે જો યુઝર ચેટ લોકના કન્ટેન્ટ  જોવા માંગે છે, તો તેણે પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.

જણાવી દઈએ કે વ્હોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે અમે તમારા મેસેજને ખાનગી અને સુરક્ષિત રાખવા માટે કામ કરી રહ્યા છીએ. આજે અમે તમારા માટે એક નવું ફીચર લાવવા માટે ઉત્સાહિત છીએ જે તમને તમારી ચેટ્સને તમે સિક્યોરીટીના એક અલગ સ્તર પાછળ સુરક્ષિત કરી શકો છો. 

ચેટ લોક કેવી રીતે કામ કરશે?
વોટ્સએપે કહ્યું કે ચેટને લૉક કરવાથી તે થ્રેડ ઇનબૉક્સમાંથી બહાર નીકળી જશે ત્યારબાદ WhatsApp તેને તમારા ફોલ્ડર્સની પાછળ છુપાવશે. ફક્ત તમે જ તમારા પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટની મદદથી આ ચેટ જોઈ શકો છો. એકવાર તમે ચેટને લોક કરી લો તે પછી, તેની સંબંધિત કન્ટેન્ટ નોટિફિકેશનમાં બતાવવામાં આવશે નહીં.

વોટ્સએપે કહ્યું કે જ્યારે પણ તમે તમારો ફોન તમારા પરિવારના સભ્યો અથવા મિત્રોને આપો છો, ત્યારે આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવા સમયે, આ ફીચર તમારી ખાનગી ચેટ્સને છુપાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે, જેને તમે અન્ય કોઈની સાથે શેર કરવા માંગતા નથી. 

ચેટ લોકનો ઉપયોગ કેવી રીતે કરવો?
વોટ્સએપે કહ્યું કે ચેટને લોક કરવા માટે તમારે તેના નામ પર ટેપ કરવું પડશે અને ચેટ લોકનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી આ ચેટ તમારા ઇનબોક્સમાંથી ગાયબ થઈ જશે. જો તમે આ ચેટ ફરીથી જોવા માંગતા હો, તો તમારે તમારા ઇનબોક્સને નીચે ખેંચીને તમારો પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ દાખલ કરવાની જરૂર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ