Now celebrities have to speak the truth in advertisements | Ek Vaat Kau
Ek Vaat Kau /
હવે સેલિબ્રિટીઝ એ વિજ્ઞાપનોમાં સાચું બોલવું પડશે | Ek Vaat Kau
Team VTV09:43 PM, 24 Jan 23
| Updated: 10:16 PM, 24 Jan 23
તમને ખબર છે કે હવે એક કાયદો આવી ગયો છે કે આપણા મનગમતા સેલેબ્રિટી હોય કે પછી ઈનફ્લુએન્ઝર તેમણે જાહેરાતોમાં આ એડ છે તેવું બોલવું પડશે અને સાથે જાહેરાતમાં ફક્ત સાચું જ બોલવું પડશે. જો આવું કરવામાં ઊણા ઉતરે છે તો તેમણે 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 5 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે ત્યારે આ કયો કાયદો છે અને તેના નિયમો શું છે જો બધુ જ સરળ ભાષામાં જાણવા માંગતા હોય તો જુઓ Ek Vaat Kau