બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / nirjala ekadashi 2022 know rules ekadashi vrat date shubh muhurat

તમારા કામનું / એક વ્રતથી મળશે આખા વર્ષની એકાદશીનું ફળ, ઉપવાસ કરતા પહેલા જાણી લો તેના નિયમો

Arohi

Last Updated: 07:19 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્જળા એકાદશીને હિન્દુ ધર્મમાં તમામ ઉપવાસોમાં સૌથી કઠિન માનવામાં આવે છે ઉપવાસ કરતા પહેલા જાણી લો તેના નિયમો.

  • ક્યારે છે નિર્જળા એકાદશી? 
  • એક વ્રતથી મળશે આખા વર્ષની એકાદશી કરવા જેટલું ફળ 
  • ઉપવાસ કરતા પહેલા જાણી લો તેના નિયમો

જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિના ઉપવાસને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતમાં પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જેથી ભગવાન વિષ્ણુની કૃપા મળી શકે. નિર્જળા એકાદશીને ભીમસેન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે આ એકાદશી 10 જૂને આવી રહી છે.

સૌથી મુશ્કેલ છે નિર્જળા એકાદશીનું વ્રત 
તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી મુશ્કેલ છે. ધાર્મિક દૃષ્ટિકોણથી, આ વ્રત દરમિયાન ખોરાક, પાણી અને ફળો લેવાતા નથી. વ્રતનું ફળ ત્યારે જ મળે છે જ્યારે વ્રતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. આવો જાણીએ નિર્જળા એકાદશી વ્રતના નિયમો વિશે.

નિર્જળા એકાદશી વ્રતના નિયમ 

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત રાખનારા લોકોએ દશમી તિથિની સાંજથી ભોજન ન કરવું જોઈએ. આ દિવસે ફળ, પાણી, જ્યુસ વગેરે જ લો. આ પછી બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરો.
  • ઘરના મંદિર પર જઈને ભગવાનને પ્રણામ કરો અને વ્રતનો સંકલ્પ લો. આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખો. આ દિવસે ભગવાનની જ સ્તુતિ કરો. કટુ વચન ન બોલો.
  • વ્રત દરમિયાન વૃદ્ધો અને મહિલાઓનું સન્માન કરો. જો શક્ય હોય તો, રાત્રે સૂવું નહીં. તેના કરતાં ભગવાનનું ધ્યાન કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. બીજા દિવસે દ્વાદશીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી વિધિપૂર્વક પૂજા કરવી.
  • ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો. શુભ સમયે જ ઉપવાસ તોડો. એકાદશીના વ્રતમાં પારણાનું પણ વિશેષ મહત્વ છે. તેથી શુભ સમયની અંદર પાર કરો. જણાવી દઈએ કે નિર્જલા એકાદશી પર પારણાનું મુહૂર્ત 11 જૂનના રોજ સવારે 5:49 થી 8.29 સુધી છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ