બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Nippon India ETF Junior BeES amid best ETF for better return with less risk check details

કામની વાત / ઓછા રિસ્કમાં રોકાણ કરીને વર્ષે 58 ટકાનું રિટર્ન આપે છે આ સ્કીમ, જાણો તમામ માહિતી

Bhushita

Last Updated: 09:38 AM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈટીએફમાં રિટર્નના આધારે Nippon India ETF Junior BeES એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઈટીએફના વિશે રિટર્નથી લઈને એનએવીના વિશે પણ જાણકારી અપાઈ છે.

  • ઓછા રિસ્કમાં આ સ્કીમમાં કરી લો રોકાણ
  • વર્ષે મળી રહ્યું છે 58 ટકા રિટર્ન
  • જાણો શું છે આ સ્કીમ અને કેવી રીતે લેશો લાભ

Nippon India ETF Junior BeES એક એવું ફંડ છે જેમાં રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી સારું રિટર્ન મેળવી રહ્યા છે.  ETFએ બાસ્કેટ છે જેમાં સિક્યોરિટી, શેર અને બોન્ડ સામેલ છે. સ્ટોક્સની જેમ ઈટીએફ શેરનું ટ્રેડિંગ કારોબારી સત્રમાં થાય છે. ફંડ્સના આધારે  ETFના અનેક પ્રકાર હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં  ETFમાં રોકાણનું ચલણ વધ્યું છે. તેના અનેક કારણો પણ છે.  ETF જ નિફ્ટી અને સેન્સેક્સની જેમ પેસિવ બેન્ચમાર્ક પર આધારિત હોય છે.  

એક્સપેંસ રેશિયો સહિત આ ફંડ્સના અન્ય ડિટેલ્સ
11 જૂન સુધી આ ફંડના નેટ એસેટ વેલ્યૂ 410.21 રૂપિયા છે. આ ફંડને ફેબ્રુઆરી 2003માં શરૂ કરાયું હતું. એક્સપેંસ રેશિયો 0.15 ટકા છે. આ ફંડની સાઈઝ હાલમાં 1,769 કરોડ રૂપિયાની છે.  Nippon India ETF Junior BeES પર ગયા વર્ષમાં 58.81 ટકા રિટર્ન મળે છે.  ગયા વર્ષમાં આ રિટર્ન 11.03 ટકા, 5 વર્ષમાં 15.55 ટકા રિટર્ન મળે છે. 

 
પહેલીવાર રોકાણ કરનારાએ ઈટીએફમાં શા માટે કરવું જોઈએ રોકાણ
Nippon India ETF Junior BeES એક પેસિવ ફંડ છે. એટલે કે આ ફંડ બસ પોતાના ઈન્ડેક્સને ફોલો કરે છે. અહીં કોઈ સ્ટોક કે સેક્ટર્સને પસંદ કરાતા નથી. આ ફંડમાં ઈન્ડેક્સ અને સ્ટોક્સ બંનેના એડવાન્ટેજ કવર થાય છે કેમકે આ એક એવું મ્યુચ્યુઅલ ફંડ છે જે એક્સચેન્જ પર લિસ્ટેડ છે. માર્કેટના ચઢાવ ઉતારવાળા ઈન્વેસ્ટર્સ માટે આ અનેક રીતે જોખમને ઘટાડે છે. તેમાં ખાસ સ્ટોક કે સેક્ટર્સને પસંદ કરવાની માથાકૂટ નથી. તેની ખાસ વાત એ છે કે તેની પર મેનેજમેન્ટ ફી ઓછી લે છે. રિટર્નની વાત કરીએ તો લાંબા સમયમાં મિડકેપનું રિટર્ન લાર્જ કેપ અને બ્લૂ ચિપ્સ કંપનીથી વધારે છે.  

Nifty ETF અને નિફ્ટી ઈન્ડિયા ઈટીએફ જૂનિયરમાં શું ફરક છે 
રોકાણકારોને વધારે ને વધારે ફંડના ઓપ્શન આપવા માટે Nippon India ETF Junior BeESને લોન્ચ કરાયું છે. આ ફંડ 2003માં લોન્ચ થયું હતું. નિફ્ટી ઈટીએફ પહેલાથી 2001માં લોન્ચ થયું હતું. Nippon India ETF Junior BeES નિફ્ટી -50ની આવનારી 50 કંપનીઓ રોકાણ કરે છે. આ રીતે રોકાણકાર આ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે જે ભવિષ્યમાં નિફ્ટી 50નો ભાગ બની શકે છે.  

રોકાણકારના પોર્ટફોલિયોમાં આ રોકાણની કેટલી ભાગીદારી હોવી જોઈએ
સામાન્ય રીતે ખાસ કરીને ફાયનાન્શિયલ એક્સપર્ટનું કહેવું છે કે દરેક રોકાણકારે પોતાના પોર્ટફોલિયોને 2 ભાગમાં વહેચી લેવા. પહેલો ભાગ કોર પાર્ટનો. અહીં રોકાણકારને પેસિવ ફંડ લેવું જોઈએ. જેથી માર્કેટ રિટર્ન્સ મળી શકે અને અનેક પ્રકારના રિસ્ક દૂર થઈ શકે. અન્ય ભાગમાં એ રોકાણ રાખવું જેની પર રોકાણકારને સારુ રિટર્ન મળી શકે. કોર ભાગમાં રોકાણકારને પોર્ટફોલિયોના 60-70 ટકા ભાગ રોકવો જોઈએ. હવે તેમાં પણ પોર્ટફોલિયોને લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં વહેંચી લેવો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ