બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / newly married woman died on the third day of marriage

દુર્ઘટના / ગીઝર વાપરતા હોવ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો! નાનકડી ભૂલના કારણે લગ્નના ત્રીજા જ દિવસે મોતને ભેટી વહુ

Khevna

Last Updated: 11:25 AM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 ફેબ્રુઆરીના રોજ જ થયા હતા લગ્ન, પરંતુ ત્રણ દિવસ બાદ જ માતમ ફેલાઈ ગયું. નવવિવાહિતાના મૃત્યુથી સાસરા તથા પિયરમાં બધા સદમામાં છે.

  • ત્રણ ફેબ્રુઆરીના રોજ થયા હતા લગ્ન 
  • બાથરૂમમાં ન હતું વેંટિલેશન 
  • સાસરા તથા પિયરમાં કહેર 

ફિરોઝાબાદના થાના રસૂલપુર ક્ષેત્રમાં લગ્નના ત્રીજા દિવસે નવવિવાહિતાનું મૃત્યુ થઇ ગયું. નવવિવાહિતા રવિવારે સવારે ઘરના બાથરૂમમાં અચેત પડી મળી. પતિ તેને જીલ્લા દવાખાનામાં લઈને પહોંચ્યો, જ્યાં ચિકિત્સકોએ તેને મૃત ઘોષિત કરી હતી. નવવિવાહિતાનું મૃત્યુ સસરા તથા પિયરમાં દુઃખનો પહાડ લઈને આવ્યું. 

સુચના પર પહોંચેલ પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ સામે આવ્યું કે બાથરૂમમાં જરાય પણ વેંટિલેશન ન હતું. ગીઝરનો ગેસ ફેલાવાને કારણે નવવિવાહિતાનું મૃત્યુ થયું છે. પરિજનોએ દરવાજો તોડીને શવ બહાર કાઢ્યું હતું. પિયર પક્ષથી તહરિર મળી નથી. 

ત્રણ ફેબ્રુઆરીના રોજ થયા હતા લગ્ન 
નવા રસૂલપુર નિવાસી કારોબારી નિતિન ઉર્ફે નિશ્ચલ ગુપ્તા (29) ના લગ્ન ત્રણ ફેબ્રુઆરીના રોજ થાના દક્ષિણના પેમેશ્વર ગેટ નિવાસી જ્યોતિ ગુપ્તા (27) સાથે થયા હતા. રવિવારે જ્યોતિ પિયરે જવાના હતા. પરિવારોનું કહેવું છે કે સવારે જ્યોતિએ ઉઠીને સૌથી વહેલા પોતાની માં સાથે વાત કરી.  ત્યાર બાદ તે બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. ઘણી વાર સુધી બહાર ન આવવા પર પતિએ અવાજ કર્યો. કોઈ જવાબ ન મળવા પર પરિજનોને જ્યોતિ વિષે પૂછ્યું. ત્યાર બાદ બાથરૂમના દરવાજાને પગ માર્યો. દરવાજાની સ્ટોપર તૂટી ગઈ. 

બાથરૂમમાં ન હતું વેંટિલેશન 
બાથરૂમમાં જ્યોતિ અચેત પડી હતી. પતિ નિશ્ચલ ગુપ્તા રીક્ષાથી જીલ્લા હોસ્પિટલ પહોંચ્યો. ચિકિત્સકોએ જ્યોતિને મૃત ઘોષિત કરી. સૂચના પર થાનાધ્યક્ષ કમલેશ કુમાર સિંહનું કહેવું છે કે બાથરૂમમાં વેંટિલેશન ન હતું. ગીઝરનો ગેસ ફેલાવાને કારણે મૃત્યુ થયું છે. 

થાનાધ્યક્ષ કમલેશ કુમાર સિંહે જણાવ્યું કે લગ્ન બાદ ચાર ફેબ્રુઆરીના રોજ જ્યોતિની વિદાય થઇ હતી. પાંચ તાકીખે બંગડીઓ ખુલી હતી. ઘરમાં ભીડભાડને કારણે જ્યોતિ તથા નિશ્ચલ પાંચ ફેબ્રુઆરીના રોજ શહેરની એક હોટલમાં રોકાયા હતા. 

સાસરા તથા પિયરમાં કહેર 
જ્યોતિના મૃત્યુ બાદ નિતિન ઉર્ફે નિશ્ચલ ગુપ્તા તથા સસરા રાજૂ ગુપ્તાની રોઈ-રોઈને હાલત ખરાબ થઇ ગઈ હતી. જ્યોતિ તથા નિતિનના પ્રેમ લગ્ન હતા. જ્યોતિ એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરી રહી હતી. જ્યોતિના મૃત્યુની ખબર મળતા જ પિયરમાં પણ કહેર મચી ગયો હતો. તે રવિવારે પિયર આવવાની હતી, પરંતુ તેના મૃત્યુની ખબર આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ