બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / new maldives president officially asks india to withdraw its troops after taking over

કાર્યક્રમ / શપથ ગ્રહણમાં પહોંચ્યા ભારતના કેન્દ્રીય મંત્રી, માલદીવના રાષ્ટ્રપતિ બોલ્યા- તમારા સૈનિક પાછા લઈ જાઓ

Dinesh

Last Updated: 11:44 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવના રાષ્ટ્રપતિની અધિકારીક વેબસાઈટ પર એક પ્રેસનોટ રિલિઝ કરવામાં આવી હતી. જેમાં ફક્ત બે લાઈન લખેલી હતી, જેમાં માલદીવમાંથી ભારતીય સૈનિકોને નીકળવાની વાત કરવામાં આવી હતી.

  • માલદીવના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં પહોંચ્યા મંત્રી કિરન રીજિજૂ
  • 'ભારત સરકારને માલદીવથી તેમના સૈનિક કર્મીઓ પાછા લેવા અનુરોધ'
  • 'ભારત માલદીવના લોકોને તેમની ઈચ્છાનો સન્માન કરશે'


માલદીવના નવા રાષ્ટ્રપતિએ શપથ લેવાના એક દિવસ અગાઉ ભારતને તેના સૈનિકો પાછા બોલાવવા માટે કહ્યું છે. માલદીવના આ અધિકારીક અનુરોધને રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા શનિવારે એક પ્રેસનોટ પણ બહાર પાડવામાં આવી હતી. માલદીવએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂને ભારતીય સૈનિક પાછા લેવા માટે અનુરોધ કર્યો છે. તમને જણાવી દઈએ કે, પડોસ પ્રથમ નીતિને રેખાંકિત કરતા કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ શુક્રવારે માલદીવના નવા રાષ્ટ્રપતિ પદ માટે મોહમ્મદ મુઈજ્જૂના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

'ભારત માલદીવના લોકોને તેમની ઈચ્છાનો સન્માન કરશે'
આ દરમિયાન તેમણે મુઈજ્જૂની મુલાકાત કરી હતી. આ બાદ માલદીવના રાષ્ટ્રપતિની અધિકારીક વેબસાઈટ પર એક પ્રેસનોટ રિલિઝ કરવામાં આવી હતી. જેમાં ફક્ત બે લાઈન લખેલી હતી. જેમાં  માલદીવમાંથી ભારતીય સૈનિકોને નીકળવાની વાત કરવામાં આવી હતી. જે હટાવ્યા બાદ એક લાંબી લચક પ્રેસનોટ રિલિઝ કરવામાં આવી હતી. જેમાં કહ્યું છે કે, બેઠકમાં રાષ્ટ્રપતિ મુઈજ્જૂએ ઔપચારિક રીતે ભારત સરકારને માલદીવથી તેમના સૈનિક કર્મીઓ પાછા લેવા માટે કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં થયેલી ચૂંટણીમાં માલદીવના લોકોએ તેમને ભારતને અનુરોધ કરવા માટે મજબૂત જનાદેશ આપ્યો છે તેમજ ઉમ્મીદ પણ વ્યક્ત કરી છે કે, ભારત માલદીવના લોકોને તેમની ઈચ્છાનો સન્માન કરશે.

રાષ્ટ્રપતિએ શું લખ્યું ?
વધુમાં જણાવ્યું કે, મંત્રી કિરન રીજિજૂની સાથે ચર્ચા કરતા રાષ્ટ્રપતિ ડો. મુઈજ્જૂએ ઈમરજન્સી ચિકિત્સા પ્રદાનમાં માટે બે હેલીકોપ્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા સ્વીકાર કરી છે. માલદીવ, હિન્દ મહાસાગરમાં સ્થિત એક દ્રીપીય દેશ છે. નવા રાષ્ટ્રપતિએ તુરંત કહ્યું કે, માલદીવની વિદેશી નીતિને રિસેટ કરી તેમની સરકારના પ્રથમ 100 દિવસમાંની વિવિધ પ્રાથમિક્તા પૈકીની એક છે. જો કે, આ બધાની વચ્ચે ભારતનો કોઈ નિવેદન સામે આવ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ