બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / netflix series fauda crew member matan meir dies in gaza fighting war against hamas

યુદ્ધ / NETFLIX ની ફેમસ વેબસીરિઝમાં કામ કરનારનું ગાઝામાં નિધન, હમાસ સામે લડી રહ્યા હતા યુદ્ધ

Dinesh

Last Updated: 09:13 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fauda Crew Member Dies in Gaza: ટીમ ફૌદાએ લખ્યું હતું કે, આ જણાવતા અમને ખૂબ જ દુખ થઈ રહ્યો છે, અમારા ફૌદા પરિવારના સદસ્યોમાંના એકનું મોત થયું છે.

  • શો ફૌદાના પ્રોડક્શન ક્રૂના એક સભ્યનું મૃત્યું
  • માતન મીરનું ગાજામાં યુદ્ધ લડતા મૃત્યુ થયું
  • 'અમારા ફૌદા પરિવારના સદસ્યોમાંના એકનું મોત થયું'

ઈઝરાયેલના નેટફ્લિક્સ શો ફૌદાના પ્રોડક્શન ક્રૂના એક સભ્યનું ગાઝામાં હમાસ યુદ્ધમાં મૃત્યુ થયું છે. આ માહિતી શનિવારે ફૌદા સિરીઝના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી આપવામાં આવી હતી. ટીમ ફૌદાએ લખ્યું હતું કે, આ જણાવતા અમને ખૂબ જ દુખ થઈ રહ્યો છે. અમારા ફૌદા પરિવારના સદસ્યોમાંના એકનું મોત થયું છે. માતન મીરનું ગાજામાં યુદ્ધ લડતા મૃત્યુ થયું છે

દુ:ખ વ્યક્ત કર્યો
ટીમ ફૌદાએ એક્સ પર લખ્યું કે, ફૌદાના તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ આ ખૂબ જ દુઃખી છે. અમે મતનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે. મતાન મીર પાંચ ઇઝરાયેલી સૈનિકોમાંના એક હતા જે શુક્રવારે ઉત્તરી ગાઝામાં હમાસ સામેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lior Raz (@liorraz)

 

ઈઝરાયેલની ટેલિવિઝન સીરિઝ
તમને જણાવી દઈએ કે ફૌદા એક ઈઝરાયેલની ટેલિવિઝન સીરિઝ છે. જેને ઈઝરાયેલના ડિફેન્સ ફોર્સના પૂર્વ સૈનિકો લિઓર રાઝ અને અવી ઈશ્કરોફ દ્વારા બનાવવામાં આવી છે. આ સિરીઝ નેટફ્લિક્સ દ્વારા તેના પ્લેટફોર્મ પર ડિસેમ્બર 2016માં રિલીઝ કરવામાં આવી હતી. આ ઇઝરાયેલના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શો અરબી અને હીબ્રુમાં બનાવવામાં આવી છે અને તે અંગ્રેજી સબટાઈટલ સાથે Netflix પર ઉપલબ્ધ છે.

ફૌદામાં શું છે ?
ફૌદામાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ઈઝરાયેલની સંરક્ષણ દળો અને ગુપ્તચર એજન્સીઓ પેલેસ્ટાઈન અને ગાઝામાં તેમના દુશ્મનો સાથે વ્યવહાર કરે છે. અગાઉ અન્ય એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફૌદા વેબ સિરીઝમાં ડોરોનની ભૂમિકા ભજવનાર દિગ્દર્શક અને અભિનેતા લિયોર રાઝ હમાસ દ્વારા છોડવામાં આવતા રોકેટ વચ્ચે ઇઝરાયલીઓને બચાવતા જોવા મળ્યા હતા. લિઓરે પોતે આ વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. વીડિયોમાં તે દિવાલની પાછળ છુપાઈને લોકોને બચાવતો જોવા મળ્યો હતો જ્યારે બીજી બાજુથી આકાશમાં રોકેટ છોડવામાં આવી રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ