બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / neha kakkar's pregnancy news is publicity

ના હોય / નેહા કક્કડના પ્રેગનેન્ટ હોવાના સમાચારને લઈને થયો મોટો ખુલાસો, ફેન્સને લાગશે ઝટકો

Kinjari

Last Updated: 04:31 PM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીરો શૅર કરીને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. બી-ટાઉનમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે લગ્નના 2 જ મહિનામાં નેહા ગર્ભવતી થઇ ગઇ હતી. ત્યારે હવે જાણકારી મળી છે કે નેહા પ્રેગનેન્ટ નથી આ એક સોંગની પબ્લિસીટી માટે કરી રહી છે.

  • નેહા કક્કરના ગર્ભવતી હોવાના સમાચાર ખોટા 
  • રોહનપ્રિતે ખ્યાલ રાખવાનું કહ્યુ 
  • નેહા કક્કરના આગળના ગીત માટેની પબ્લિસીટી 

 

 

સોશ્યલ મિડીયા પર તસવીર કરી શૅર 
નેહા અને રોહને તસવીર શૅર કરી હતી અને લોકોને જાણકારી આપી હતી. નેહાની તસવીર પર રોહને કમેન્ટ કરી હતી કે, હવે તો કંઇક વધારે ધ્યાન રાખવું પડશે નેહુ. 

 

 

સેલેબ્સે કહ્યું કોન્ગ્રેચ્યુલેશન્સ
નેહાની ગર્ભાવસ્થાવાળી પોસ્ટ પર  હર્ષદીપ કૌર, ટોની કક્કર, જય ભાનુશાલી જેવા લોકોએ અભિનંદન પણ આપી દીધા હતા. 

લગ્ન માટે સોન્ગ 
લગ્ન વખતે પણ નેહાએ નેહુ દા વ્યાહ નામના તેના ગીતને પ્રમોટ કર્યુ હતું. હાલમાં નેહા ઇન્ડિયન આઇડલ-12ના શોના જજ તરીકે કામ કરી રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ