બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / NDRF personnel become 'angels', rescue 6 people trapped in Himachal's Beas river

VIDEO / 'દેવદૂત' બન્યા NDRFના જવાનો, હિમાચલની બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યાં

Priyakant

Last Updated: 02:53 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh Rescue News: હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે વિક્ટોરિયા બ્રિજ, પંચવક્ત્ર મંદિર અને મંડીના અન્ય એક પુલને નુકસાન, NDRFએ બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોનું કર્યું રેસ્કયુ

  • હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે રેસ્કયુ 
  • બિયાસ નદીમાં ફસાયા હતા 6 લોકો 
  • NDRFએ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યાં

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક મોડી રાત્રે બચાવ કામગીરીમાં NDRFની ટીમે રાજ્યમાં સતત વરસાદને કારણે વહેતી બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા. હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે વિક્ટોરિયા બ્રિજ, પંચવક્ત્ર મંદિર અને મંડીના અન્ય એક પુલને નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં રવિવારે 'ખૂબ જ ભારે' વરસાદ થયો હતો. જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું અને અચાનક પૂર આવ્યું. આ દરમિયાન ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, રસ્તાઓ, વાહનો અને મકાનો ધોવાઈ ગયા હતા અને 8 લોકોના મોત થયા હતા.

હિમાચલમાં રાજ્ય સરકારે બે દિવસ માટે શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુશળધાર વરસાદ બાદ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે સહિત 765 રસ્તાઓ બંધ થઈ ગયા છે. લાહૌલ-સ્પીતિના ચંદ્રતાલ અને સોલન જિલ્લાના સાધુપુલ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સેંકડો લોકો ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 48 કલાકમાં ભૂસ્ખલનની 20 મોટી ઘટનાઓ અને અચાનક પૂરની 17 ઘટનાઓ નોંધાઈ છે. 30 થી વધુ મકાનોને સંપૂર્ણ અને આંશિક નુકસાન થયું છે. રાવી, બિયાસ, સતલજ, સ્વાન અને ચિનાબ સહિતની તમામ મોટી નદીઓ તણાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ