બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari Ganeshwad Sisodra village 550-year-old Lord Ganesha temple

ગણેશ ચતુર્થી / ગુજરાતમાં આવેલું છે 550 વર્ષ જૂનું ઐતિહાસિક ગણેશવડ મંદિર, ઔરંગઝેબને આપ્યો હતો પરચો, સિપાહીઓ ડંખના માર્યા ઉભી પૂછડીએ ભાગ્યા હતા

Dinesh

Last Updated: 06:49 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023 : નવસારીના ગણેશવડ સિસોદ્રા ગામે 550 વર્ષ જૂનું ભગવાન ગણેશજીનું મંદિર આવેલું છે, આ મંદિરનો એક અનોખો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.

 

  • નવસારીમાં આવેલું છે અનોખું ગણેશજીનું મંદિર
  • ગણેશવડ સિસોદ્રા ગામનું મંદિર છે 550 વર્ષ જૂનું
  • ઔરંગઝેબેએ પણ અહીં શરણાગતિ સ્વીકારી હતી

સમાધિસ્ત અવસ્થામાં બેસેલા સાધકના શરીરમાં આવેલા મૂલાધારચક્રને જાગૃત કરે તો તે પ્રથમ પૂજ્ય ગણપતિબાપાને પ્રસન્ન કર્યા બરાબર ગણાય છે, તેવીજ રીતે સંસારિક જીવનમાં પણ કાર્યની શરૂઆતમાં શ્રીજીના પૂજનથી કરવામાં આવે છે. એવા ચમત્કારી ગણપતિબાપા નવસારીના ગણેશવડ સિસોદ્રાગામે આવેલા છે. કે જ્યા ઔરંગઝેબે પણ શિશ ઝૂકવવું પડ્યું હતું. 

550 વર્ષ જૂનું મંદિર 
નવસારીને અડીને આવેલા નેશનલ હાઇવે નં. 8ના ગણેશવડ સિસોદ્રા ગામે 550 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરનો એક અનોખો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે. મુસ્લિમ સલ્તનતના રાજા ઔરંગઝેબ હિન્દુસ્તાનમાં આવેલા મંદિરોને તોડતો હતો ત્યારે સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું પરંતુ ચમત્કારિક મંદિરમાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઔરંગઝેબેએ પણ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા.

બાપાના દર્શન માટે જામે છે ભક્તોની ભીડ
તે સમયથી લઈ આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવા અર્ચના કરી રહ્યા છે. અન્ગારિકા ચોથના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. સાથેજ ગણેશચતુર્થીના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાંથી ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ