ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / "15 વર્ષ માર ખાધો છે..." બીજેપીની જીત પર ખુશીથી રડી પડ્યો કાર્યકર્તા

West Bengal / "15 વર્ષ માર ખાધો છે..." બીજેપીની જીત પર ખુશીથી રડી પડ્યો કાર્યકર્તા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:44 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal: પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભાજપની જીત બાદ એક ભાજપ કાર્યકર્તા ખુશીથી ભાવુક થઇ રડી પડ્યો.

ADVERTISEMENT

West Bengal: પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભાજપની જીત બાદ એક ભાજપ કાર્યકર્તા ખુશીથી ભાવુક થઇ રડી પડ્યો. પશ્ચિમ બર્ધમાન જિલ્લાની બારબની બેઠક પર ભાજપની જીત બાદ એક પક્ષનો એક કાર્યકર્તા ભાવુક થઇ ગયો અને ખુશીમાં ચોધારા આસુએ રડવા લાગ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં 293 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ભાજપ 203 બેઠકો પર આગળ છે, જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 84 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ બે બેઠકો પર આગળ છે. દરમિયાન બંગાળના પશ્ચિમ બર્ધમાનમાં ભાજપની જીત બાદ એક કાર્યકર્તા ભાવુક થઇ રડી પડ્યો હતો.

પશ્ચિમ બર્ધમાન જિલ્લાની બારબની બેઠક પર ભાજપની જીત બાદ એક ભાજપ કાર્યકર્તા ભાવુક થઇ ગયો. ભાજપ કાર્યકર્તાએ કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓ દરેક ચૂંટણી પછી તેમને માર મારતા હતા. અમે 15 વર્ષથી માર ખાતા આવ્યા છીએ. ચૂંટણી પંચ અનુસાર ભાજપ 200 બેઠકો પર આગળ છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ PM મોદી બંગાળ જીત પર બોલ્યાઃ વર્ષોની સાધના સિદ્ધ થઈ, ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું

નોધનીય છેકે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જે 2011 થી બંગાળમાં સત્તામાં છે, આ વખતે 90 થી ઓછી બેઠકો પર સમેટાઈ જાય તેવું લાગે છે. એ નોંધવું જોઈએ કે આ પહેલી વાર હશે જ્યારે ભાજપ બંગાળમાં સરકાર બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bardhaman BJP West Bengal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ