બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / National Commission for Women asks SpiceJet to take down its 'red-hot girls' tweet

મહિલા વિરોધી મામલો / સ્પાઈસ જેટની બેશર્મી, પોતાની એર હોસ્ટેસને ગણાવી 'રેડ હોટ ગર્લ્સ', ધર્મેન્દ્ર સાથેની તસવીર શેર કરી

Hiralal

Last Updated: 05:47 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પાઈસ જેટે એર હોસ્ટેસને 'રેડ હોટ ગર્લ્સ' ગણાવતા મોટો વિવાદ ઊભો થયો છે. ફટકાર પડતાં એરલાઈને ટ્વિટને ડિલિટ કરી નાખ્યું.

  • એરલાઈન કંપની સ્પાઈસ જેટે વિવાદ સર્જ્યો
  • બોલિવુડ ધર્મેન્દ્ર સાથે એરહોસ્ટેસની તસવીર શેર કરી
  • એર હોસ્ટેસને ગણાવી  'રેડ હોટ ગર્લ્સ'
  • મહિલા પંચે નોટીસ પાઠવીને જવાબ માગ્યો

એરલાઈન કંપની સ્પાઈસ જેટે બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર સાથેની એર હોસ્ટેસની તસવીર અને વિવાદાસ્પદ ટ્વિટ કરીને વિવાદ ઊભો કર્યો છે. સ્પાઈસ જેટે તેની એર હોસ્ટેસને  'રેડ હોટ ગર્લ્સ' ગણાવી હતી. 

શું છે વિવાદ
હકીકતમાં બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્ર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં સફર કરી રહ્યાં હતા. ધર્મેન્દ્રને સફર કરતા જોઈને સ્પાઈસ જેટ અને એર હોસ્ટેસ ગેલમાં આવી ગઈ હતી અને 3 એર હોસ્ટેસે ધર્મેન્દ્ર સાથે તસવીર પડાવી હતી જે તસવીર સ્પાઈસ જેટ દ્વારા ટ્વિટ કરાઈ હતી, તસવીર ટ્વિટ કરતા સ્પાઈસ જેટે લખ્યું કે "ગરમ-ધરમ અમારી રેડ-હોટ છોકરીઓ સાથે.

સ્પાઈસ જેટને આદેશ ટ્વિટ હટાવવાનો રાષ્ટ્રીય મહિલા પંચનો ઓર્ડર 
સ્પાઈજ જેટનું ટ્વિટ  રાષ્ટ્રીય મહિલા પંચને વિવાદાસ્પદ લાગ્યું હતું અને તેણે તેને આ પોસ્ટ ડિલિટ કરવાનું જણાવતા સ્પાઈસ જેટે ડિલિટ કરી નાખી હતી. એનસીડબ્લ્યુના અધ્યક્ષ રેખા શર્માએ આ અંગે એરલાઇન્સના ડિરેક્ટરને પત્ર લખ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ