બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / ખોરાક અને રેસીપી / Mukesh Ambani is a foodie, the most expensive is this very cheap dish, the price is less than 100 rupees.

હેપ્પી બર્થ ડે / મુકેશ અંબાણી છે ખાવાના શોખીન, સૌથી વધારે ભાવે છે આ સાવ સસ્તી ડિશ, ભાવ 100 રૂપિયાથી ઓછા

Vishal Khamar

Last Updated: 03:35 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ કેટલીકવાર તેમની સાદગીની પણ ચર્ચા થતી હોય છે. મુકેશ અંબાણી ખૂબ પૈસાદાર હોવા છતા તેમની ફેવરીટ ડિશ સાવ સસ્તી છે. તેમને જે ફૂડ પસંદ છે તે 100 રુપિયા કરતા પણ સસ્તુ મળી રહે છે.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને લોકો તેમની લક્ઝરીયસ લાઈફને કારણે પણ જાણે છે. જેમાં તેમનું એન્ટીલિયા મકાન હોય કે પછી તેમની કારનું કલેક્શન. પરંતુ ઓછા લોકોને ખબર હશે કે તેમને જમવામાં એકદમ સાદુ ભોજન પસંદ છે. તેમની પસંદની ડીશ સાઉથ ઈન્ડિયન છે. જે એકદમ સસ્તી છે.

લોકોને એવુ લાગશે કે મુકેશ અંબાણીને જે ડીશ પસંદ છે તે ખૂબ મોંઘી હશે. પરંતુ એવુ નથી. મુકેશ અંબાણીને જે સાઉથ ઈન્ડિયન ડીશ પસંદ છે તે 100 રૂપિયા કરતા પણ સસ્તી છે. મુકેશ અંબાણીએ એક ઈન્ટર્વ્યૂમાં આ અંગે જણાવ્યુ હતુ કે, મુંબઈમાં આવેલ કાફે મૈસુરનું સાઉથ ઈન્ડિયન ખાવાનું ખૂબ ગમે છે. કાફે મૈસુરની ઈડલી સંભાર મુકેશ અંબાણીને ખૂબ પસંદ છે.

કાફૈ મૈસુરમાં જે ઈડલીની આઈટમો મળે છે તેની કિંમતની વાત કરીયે તો આ કાફેના મેનુ મુજબ ઓનર્સ ફેવરીટ ઈડલી(2પીસ)ની કીંમત 60 રુપિયા, ઈડલી ફ્રાય(2પીસ) 80 રુપિયા, રસમ ઈડલી, ઈડલી ગડબડ, દહી ઈડલીની કીંમત 90 રુપિયા છે.

2 ઈડલી અને એક સાંભરમાં 260 કેલરી હોય છે, 46 ગ્રામ કાર્બ, 12 ગ્રામ ફાયબર, 11 ગ્રામ પ્રોટીન, 6 ગ્રામ ફેટ હોય છે. ઈડલી બાફેલી હોય છે. તેમાં તેલ નથી હોતુ. ઈડલીમાં ફેટનું પ્રમાણ ઓછુ હોય છે. ઈડલી ચોખા અને ડાળમાંથી બને છે. જે આંતરડા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે.

નારિયેળની ચટણી અને સંભારની સાથે ઈડલી સંપૂર્ણ ડીશ બને છે. જેમાં કાર્બોહાઈડ્રેટ, ફાયબર, ફેટ અને પ્રોટીન પુરતા પ્રમાણમાં હોય છે. 

વધુ વાંચોઃ આજે 67 વર્ષના થયા દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણો કેવી રીતે બની રિલાયન્સ નંબર 1 કંપની

ઈડલી ઈન્ડોનેશિયાથી ભારત આવ્યાનું માનવામાં આવે છે. ઈ.સ.800-1200માં ઈડલી ભારત આવી હોય તેવુ ફુડ ઈતિહાસકારોનું માનવું છે. ઈન્ડોનેશિયાની ફેમસ ડીશ કેડલી, ઈડલી જેવી જ લાગે છે. જેને મધર ઓફ ઈડલી પણ કહેવાય છે. પરંતુ શિવકોટી આચાર્યની ઈ.સ. 920માં છપાયેલી બુક "વડ્ડરાધને" મુજબ ઈડલીની ઉત્પત્તિ કર્ણાટકમાં થઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ