બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni bike riding video goes viral in ranchi

ક્રિકેટ / VIDEO: રાંચીમાં આ સુપર બાઇક ચલાવતો જોવા મળ્યો MS ધોની, લુક જોઈને ફેન્સ થઈ ગયા ખુશ, વીડિયો વાયરલ

Arohi

Last Updated: 02:15 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni bike riding video: ભારતના પૂર્વ કેપ્ટન ધોની પોતાના ગેરેજમાં બાઈક અને કારનું કલેક્શન રાખે છે. થોડા સમય પહેલા જ પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી તેની ઝલક બતાવી હતી.

  • ધોની પાસે છે બાઈક અને કારનું ગજબ કલેક્શન 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો ધોનીનો વીડિયો 
  • લુક જોઈને ફેન્સ થઈ ગયા ખુશ

ભારતના પૂર્વ કેપ્ટન ધોનીના ગેરેજમાં બાઈક અને કારનું કલેક્શન છે. થોડા સમય પહેલા જ પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી તેની ઝલક બતાવી હતી જેણે ફેન્સને પણ ચોંકાવી દીધા હતા. 

ત્યાં જ હવે ધોનીના રાંચીથી વધી એક વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં ધોની બાઈક રાઈડિંગ કરતો જોવા મળી રહ્યો છે. જે બાઈક ધોની ચલાવી રહ્યો છે તેનું નામ હોંડા રેપ્સોલ 150 છે. વીડિયો જોઈને ફેન્સની ખુશી સાતમા આસમાને છે. વીડિયો પર ફેન્સના ખૂબ રિઓક્શન આવ્યા છે. 

ધોનીને મળ્યા હતા વેંકટેશ પ્રસાદ
જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર પ્રસાદ થોડા દિવસો પહેલા ધોનીને મળવા રાંચી ગયા હતા. ધોનીના ઘર પર વેંકટેશ પ્રશાદે તેમની બાઈક અને કારનું કલેક્શન જોઈને ટ્વીટર પર ટ્વીટ પણ કર્યું હતું. પ્રશાદે લખ્યું હતું. "કોઈ વસ્તુનો જનૂન હોય તો ધોની જેવો, ભારતીય ટીમમાં કોચની ભુમિકા નિભાવી ચુકેલા પ્રસાદે મજાકીયા અંદાજમાં કહ્યું હતું કે આ તો બાઈકનો શોરૂમ હોઈ શકે છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ