બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / mouni roy wears purple thigh high slit dress given poses in front of camera photos viral

ચાહકો આફરિન / OMG હું મરી જઈશ! અભિનેત્રીના હોટ ફોટો પર ફેન્સ કેમ બોલ્યા આવું

Premal

Last Updated: 01:23 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. મૌની રોય તેના ચાહકોને નવા-નવા લુકથી ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી. હવે તેણે તેના ચાહકોને તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. તેની તસ્વીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે. ચાહકો વારંવાર તેની તસ્વીરોને જોઇ રહ્યાં છે.

  • બોલીવુડ અભિનેત્રી મૌની રોયે તેના કામણનો જાદુ પાથર્યો
  • હોટ તસ્વીરોથી મૌનીના ચાહકો તેના પર થયા આફરિન
  • પ્રશંસકોએ કોમેન્ટ સેક્શનમાં મૌની રોયના ખૂબ વખાણ કર્યા

ડ્રેસમાં ખૂબ જ હૉટ લાગી રહી છે મૌની 

તસ્વીરોમાં જોઇ શકાય છે કે મૌની રોય લાઇટ પર્પલ કલરની થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ હૉટ લાગી રહી છે. તેણે કેમેરાની સામે એકથી વધારે પોઝ આપ્યાં છે, જેને જોઇને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે. ઘણી સેલિબ્રિટીઓએ મૌનીના આ લુકના ખૂબ વખાણ કર્યા છે. મૌની રોયે પાછળ પોતાના વાળને ખુલ્લા મુક્યા છે. કાનમાં ડિઝાઈનર ઈયરરિંગ્સ પહેર્યા છે, જે તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યાં છે. પ્રશંસકોએ કોમેન્ટ સેક્શનમાં મૌની રોયના ખૂબ વખાણ કર્યા છે. હૉટ તસ્વીરોને ખૂબ શેર કરવામાં આવી છે. યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી ખૂબ પોસ્ટ કરી છે. મૌનીની તસ્વીરોને અત્યાર સુધી એક લાખ 80 હજારથી વધુ લાઇક્સ મળી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

ચર્ચામાં રહ્યાં મૌની રોયના લગ્ન

ઉલ્લેખનીય છે કે, મૉની રોયે ચાલુ વર્ષની શરૂઆતમાં 27 જાન્યુઆરીએ ગોવામાં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓ સામેલ થયા હતા. મૌનીની કારકિર્દીની વાત કરીએ તો તે ટીવીની જાણીતી અભિનેત્રી છે અને છેલ્લાં ઘણા સમયથી તે બોલિવુડમાં પોતાનુ સ્થાન જમાવવાના પ્રયાસમાં લાગી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ