બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Mother Of Vikas Dubey Says Politics Ruined My Son Now Kill Him

એન્કાઉન્ટર / જે વિકાસ દુબેને કારણે 8 પોલીસકર્મી શહીદ થયા તેની માતાએ જે કહ્યું તે જાણીને કહેશો સલામ છે આ જનનીને

Kavan

Last Updated: 10:09 PM, 3 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા મામલે હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેની શોધ પોલીસ કરી રહી છે. ત્યારે વિકાસ દૂબેની માતાએ કહ્યું કે રાજકારણે બધુ જ બરબાદ કરી દીધું. કોઇ કહે છે આ પાર્ટીમાં આવી જાવ તો અન્ય કોઇએ કહ્યું અમારી સાથે આવી જા. જો કે તેણીએ પોતાના દીકરા વિકાસ માટે વધુમાં કહ્યું કે, હવે વિકાસને જોતા જ ઠાર કરવામાં આવે.

  • હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેની શોધ પોલીસ કરી રહી છે
  • માતાએ કહ્યું વિકાસ આવો નહોતો, રાજકારણે તેને બરબાદ કર્યો
  • તેને જ્યાં જોવો ત્યાં ઠાર કરી દો

વિકાસની માતાએ કહ્યું, 'હવે છોકરાઓ (પોલીસકર્મીઓ) આવ્યા હતા, તેઓએ અમને કહ્યું કે વિકાસએ આ બધું કર્યું છે. વિકાસને હવે મારી નાખો. બીજાની આત્મા દુ:ખી છે, હવે તેને પણ મારવો જ જોઇએ. વિકાસ પહેલા આવો નહોતો. અમે તેને પીપીએન કોલેજમાં ભણાવ્યો. તેની નોકરી એરફોર્સમાં મળી, પછી નેવીમાં. 

વિકાસ પહેલા આવો નહોંતો, રાજકારણે તેને બરબાદ કર્યો

તેને ગામ લોકો અને રાજકારણે બરબાદ કરી દીધો. અગાઉ, તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં પાંચ વર્ષ રહ્યો કારણ કે હરિકશન તે પાર્ટીમાં હતો. પછી જ્યારે હરિકિશન બહુજન સમાજ પાર્ટી (બીએસપી) માં ગયો, ત્યારે તે પણ તેમની સાથે ગો. તે પછી તે સમાજવાદી પાર્ટી (સપા) માં પાંચ વર્ષ રહ્યો.

શું છે આખો મામલો

કાનપુર દેહતનાં ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બિકરૂ ગામે દરોડો પાડ્યો હતો. પોલીસ અહીં હિસ્ટ્રી શીટર વિકાસ દુબેને પકડવા ગઈ હતી. દરોડા દરમિયાન લુખ્ખાતત્વોએ પોલીસને ઘેરી લીધી હતી અને ફાયરિંગ કરી દીધુ હતુ. જેમાં આઠ પોલીસ જવાન શહીદ થયા હતા. વિકાસ દુબે તે જ ગુનેગાર છે. જેમણે 2001 માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રી સંતોષ શુક્લાને પોલીસ સ્ટેશનમાં પ્રવેશી માર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ